________________
૩૧
તે તો સમકિતદાઝ નહિ તથા દિગંબર પ્રતિમા પૂજે છે. તે અને નમોઘુર્ણ કરે તે શું સમદષ્ટિ કહીએ ? પણ નમોઘુર્ણ કીધે ધર્મ કરણી ન આવે. મિથ્યાત્વી પણ નમેલ્વણું કરે છે ૧૧ છે
હવે ૫ હેતુ (૧) કારણ. મિથ્યાત્વીના નામોત્થણું ઉપર કહીએ છીએ. ૧ મિથ્યાત્વી પણ નમોલ્વણું કરે. એ પક્ષઃ ૧ કે ૨ ક. હેતુ ? કુલ પરંપરાની ચાલે એ હેતુઃ છે ૨ કે ૩ કયા દષ્ટાંતે, વિજયદેવાદિકને દષ્ટાંતે છે ૩ કે ૪ જે જે સંસારની ઇચ્છાએ તથા કુલ પરંપરાની ચાલે નમોલ્યુર્ણ કરે તે મિથ્યાત્વ ધજા પ તસ્મા તથા ન્યાયે, મિથ્યાત્વીપણે નમેન્થર્ણ કરે એ ન્યાય છે ૫ છે. ૬ કિ કારણું, સંસારની ઈચ્છા તથા કુલ પરંપરાની ચાલ વિના મિથ્યાત્વીને નમસ્કુણું ન હોય. ૬ છે.
હવે દ્રૌપદી આશ્રી ૬ બાલ ઉતારીએ છીએ. ૧ દ્રૌપદીએ નમે©ણું કીધું હશે તે તેથી કર્મની નિર્જરા ન થઈ, કર્મને બંધ શાળા એ પક્ષ (૨) શા માટે મિથ્યાત્વપણે ? સંસારની ઈચ્છાએ કીધું તેમાટે એ હેતુ પાર કયા દષ્ટાંતે,વિજય દેવ ૧ તથા સંગમ ર તથા જમાલી ૩ સૂર્યાભ તથા દ્રય લિંગી સાધુ તથા ભરતાદિના અઠમ તથા ગેસલાદિકના શ્રાવકને દષ્ટાંતે વા જ જે જે મિથ્યાત્વપણે તથા સંસારની ઈચ્છાએ નમોથુછું કરે છે તે કર્મ બંધ એ ઊપનિય છે છે ૫ તે માટે તે ન્યાયે કરી. દ્રૌપદીએ નમેથણું કીધું હશે તો કર્મને બંધ થે. એ સમાપ્તિ પાા ૬ કિં કારણું, નથણું કહે મિથ્યાત્વ ન હોય તો કર્મને બંધ ન હોય. એ કારણ ૬ એ ૧૧ પ્રશ્નોત્તરે નમેલ્થણને જવાબ કહ્યો, ઇતિ ૩૧ પ્રશ્નોત્તરે કરી દ્રૌપદીનો અધિકાર જાણ. ૧૦ ઉત્તર જિણ પડિમાના ૧૦ મિથ્યાત્વ દષ્ટિણીના ૧૧ નમોહ્યુjના એવં ૩૧ ઉત્તરે કરી કહ્યું જે વિવાહને અવસરે પૂછ, વળી સૂર્યાભને ભળાવી તે દેવની કરણી તેમ એની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com