________________
२४
છે કે ૨છે તથા શ્રી નંદીસૂત્ર માંહિ એમ કહ્યું જે ચૌદપૂર્વના ભણનારને મતિ સમી હય, જાવ દસપૂર્વના ભણનારને પણ મતિ સમી હોય અને નવ પૂર્વના ભણનારને મતિ સમી પણ હોય અને મિથ્યાત પણ હોય એટલે નથુર્ણ આદિ ઘણા ગ્રંથ ભણે પણ મતિ મિથ્યાત્વી હોય અને સમી પણ હોય તો એ મેળે જોતાં જે એમ કહે છે જે સમ્યફદ્દષ્ટિ ટાળી અનેરા કેઈ નમણૂણું ન કહે તે વાત સૂત્રથી વિરૂદ્ધ દીસે છે તથા પ્રત્યક્ષ પ્રમાણ પ્રમુખ ઘણુએ નમસ્થણું કહે છે, તે કાંઈ સમ્યફદષ્ટિ જાણ્યા નથી. ડાહ્યા હેય તે વિચારી જે જે ૩ છે તથા દેવતા સમ્યફદ્દષ્ટિ તથા મિથ્યાત્વી સિહાયતનને વિષે પ્રતિમા આગળ નમોઘુર્ણ કરે છે તે શ્રી સિદ્ધાંતને મેળે રાજ્યસ્થિત સદહીએ છીએ જે ભણી ઉપજતી વેળાએ રાજ્યસ્થિત માટે અનેક વસ્તુની પૂજા તથા પ્રતિમા આગળ નત્થણું ભણવું ૧ વાર કરે છે અને જે ધર્મસ્થિત હોય તો વારંવાર શું ન કરે? તથા સમ્યગ્દષ્ટિ મિથ્યાત્વી મળે સમષ્ટિ નમસ્કુર્ણ કરત અને મિથ્યાત્વી ન કરત, તો ધર્મ સ્થિત તથા તે પર બીજું કરે છે તો ધર્મસ્થિત કેમ કહિએ? તથા નવીવેક અને પાંચ અનુત્તર વિમાનને વિષે રાજસ્થિત નથી તો પ્રતિમા પણ નથી. અને વળી પ્રતિમા આગળ નમેથુરું કરતાજ નથી. તે પ્રતિમા અપૂજ્ય રહે છે. પગે પણ નથી લાગતા, વાંદતા પણ નથી, તો એમ જાણે છે એ લોકસ્થિત છે, પણ ધર્મસ્થિત નથી કે ૪૫
વળી સૂર્યાભનું નોત્થણે તે લોકોત્તર પક્ષ મળે નહિ. તે એ સૂર્યા પહેલા ભવ્ય છવ, ભવ્ય અભવ્ય મિથ્યાદષ્ટિ પ્રમુખ ૧૨ બલવાળા સૂર્યાભપણે અનંતીવાર ઉપજ્યા. તેણે સર્વે નમણૂણું અનંતીવાર કીધાં, સમકિતદષ્ટિ તે તીર્થકરને ભાવ પડિ ઉપર ન આણે પણ અભવ્યમિથ્યાત્વી સૂર્યાભ પણ જિન પડિમાને તીર્થકર ન જાણે અને નથુણું પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com