________________
૨૫
તીર્થંકરના ભાવ આણી ન કરે. બેહને પરંપરા રીતી છે. જે નત્થણું સમકિત દષ્ટિનું જ કર્તવ્ય સ્વરૂપ હેત તે, અભવ્યમિટ્યાદષ્ટિ સુર્યાબે કયાં કયાં કીધું અનંતખુત્તાને આલાવે, અનંતીવાર ૩૨ લાખ પ્રમુખ વિમાને સર્વ જીવ ઉપજ્યા. પો અનુત્તર વિમાન વજીને સર્વ જીવ વિમાને દેવપ્રમુખ પણે ઉપજ્યા. તે પહેલા સૂર્યાભના કહેણની પરંપરાએ એણે પણ કીધું. એ કુળ પરંપરા.
આપ સ ઉપર કહ્યું તે માટે લોકો
લોકીક મધ્યે પણ તીર્થકર જાણીને પડિમા આગળ કારણે તથા તીર્થકરને ભાવ આણું સમકિત દૃષ્ટિએ નમેથયું નથી કીધું. તીર્થકર જાણ કરે તો મિથ્યાત લાગે. જેમ ભરતેશ્વરે ૧૩ અઠમ કીધા. અભયકુમારે અઠમ કીધા. કૃષ્ણજીએ અઠમ કીધા. તેને જે લોકોત્તર જાણે તે મિથ્યાત લાગે. એ નમોલ્યુશું તો પદાભિષેકને આરણકારણ મધ્યે જાણવું. ૩૫૮ બેલ પૂજ્યા તે સર્વ આરણકારણ મળે નિર્જરાનું કારણ નહિ. એ નમણૂણું એજ સ્થળે પૂર્વે સર્વ ભવ્ય અભવ્યાદિક યુરિયાભ થયા તેમણે કહ્યું તે માટે. એ ન્યાયે પણ કહ્યું. તે પડિમા તિભાણું તારયાણું કાંઈ નથી. અને તે આગળ કહ્યા માટે લેત્તર ગુણો ઉપજે. પણ જ્ઞાતી થાળી મધ્યે ભેજનવત. તે માટે એ નમસ્કુણું પૂર્વના સર્વ સુરિયાભની પરંપરા માટે, લોકિક કર્મબંધન, પણ નિર્જરાને હેતુ નહિ. સ્તુતિમંગળને લાભ એ મળે નહિ. જેમ કેઈક નમસ્કાર ગણીને ચાલે તે આરણકારણ મળે તેમ એ સુરિયાભે નમેલ્વણું કીધું. તે પદાભિષેકના આરણ કારણ મળે, જાણવું. જેમ એ સુરિયાભે લેકિક મળે નમસ્કુણું કીધું તેમ ૌપદીએ પરણતી વેળા જિણ પડિયા આગળ નમણૂણું કર્યું હશે તો આરણ કારણ કિક મળે, પણ લોકોત્તર ગુણ ન ઉપજે. કર્મબંધને હેતુ જાણો. જહા સુરિયા
કહ્યું માટે. સુરિયાભના નમેલ્થને જવાબ લખે છે . પ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
હેતુ