________________
ઉત્તરંગ પૂર્યું ૩ ઉંબર પૂજ્ય ૪ દીવડી પૂછ ૫ મણું પીઠ પૂછ કે કહપાણીને પૂજે ૭ વાવ પૂછ ૮ પૂતળી પૂછ ૯ ગઢપ્રાકાર પૂજ્ય ૧૦ આરામ પૂજ્ય. ૧૧ વણરાય પૂ. ૧૨ બારસાખ પૂછ ૧૩ શૂભ પૂ. ૧૪ ચૈત્યવૃક્ષ પૂર્યું. ૧૫ હથીયાર પૂજ્યા ૧૬ પુસ્તક પૂજ્યાં ૧૭ પાવડીયારાં પૂજ્યા ૧૮ ત્રિક ચેક પૂછ્યું. ૧૯ પિોળ પૂજી ૨૦ વન પૂછ્યું. ૨૧ કાનન પૂછ્યું. રર ઉત્તગ પૂછ્યું. ૨૩ દંડધ્વજ પૂ. ૨૪ આભરણ પૂજ્યા ૨૫ ઉત્પત્તિ સેક્યા પૂછ ૨૬ તારણ બાર પૂછ્યું ૨૭ ચરચીવટ પૂજ્યા ૨૮ પિોળનું તારણ પૂછ્યું ૨૯ ઉદ્યાનવન પૂછ્યું ૩૦ વનખંડ પૂછ્યું ૩૧ જાવધ્રુવ ડહઈ કહ્યું છે તે જાવ શબ્દ માટે એટલા બોલ દ્રૌપદીએ પૂજ્યા હોવા જોઈએ, પણ અહિંયા એમ નથી. એ ૩૧ બલ તો નહિ, પણ એક બેલ જિણ પડિમાને જ પૂજ્ય માટે જહા સુરિયા એ પાઠાંતર. જેમ એ ૩૦ બોલ પાઠાંતર મધ્યે નહિ તેમ નમણૂણું પણ નહિ. જે એ ૩૦ બોલ દ્રૌપદીએ પૂજ્યા માનીએ તે નમસ્થણું પાઠાંતરનું મનાય. જહા સુરિયા કહ્યું માટે. સર્વ બેલ જેમ ન આવે તેમ નમેલ્પણું પણ ન આવે. મે ૧છે તથા વલી કઈ કહેશે કે, નમયુર્ણ કર્યાને પાઠ છે તે શું ન જોઈએ ? નમસ્કુણું કહે સમકિત દીસે છે. તેમ છતાં પાઠ ઉથાપે છે ? તેહને ઉત્તર કહીએ છીએ. યથાર્થ સદ્દતણા વિના સમકિત ન કહીએ. યથાર્થ સદૃહણા વિના નમણૂણું કરતા દીસે છે તેને શું સમદષ્ટિ કહેશે ? વિચારી જજે. નમોલ્યુશું કહે પણ સમકિત ન કરે. અનુયોગદ્વારમાં કહ્યું છે કે લોકેત્તર દ્રવ્યાવશ્યકના કરણહાણ દિન પ્રત્યે વાર બે આવશ્યક કરે, તે માંહી નમોલ્વણું કરે અને વિતરાગે સમકિતદષ્ટિ ન કહ્યા. આજ્ઞા બહાર કહ્યા. તે જુઓને જે કોઈ એમ કહે છે જે સમ્યફદષ્ટિ ટાળી નમોથુછું કેણ કરે, તે વાત સુત્ર વિરૂદ્ધ દીસે
* જ્યાંથી ઘણું રસ્તા નીકળે તે ચેક-ચેટું ઈત્યાદિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com