________________
સત્ય છે ૧૦ | ઈતિ જિન પડિમા. આશ્રયે ૧૦ પ્રત્યુત્તર પુરા થયા.
જિનપડિમા તે કામદેવની જ ડિમા. તે ઉપર ૬ હેતુ લખીએ છીએ. પ્રતિજ્ઞા. ૧ હેતુ ૨ દષ્ટાંત. ૩ ઉપનય. ૪ સમાપ્તિ. ૫ કારણ ૬ એ ૬ ના અર્થ નમિ પ્રવજ્ય અધ્યયન ૯ મા ઉત્તરાધ્યયનથી જાણવા. ૧ દ્રૌપદીએ પરણવાને અવસરે કામદેવના પડિમા પૂછ. ઈતિ પ્રતિજ્ઞા તે પક્ષ છે ૧ કે ૨ કેણ હેતુઓ કામદેવની પડિમા પૂછ. મોરપીંછની પુંજણીએ પુછ કહી તે માટે, કામદેવની પડિમા એ હેતુ છે ૨ કે ૩ કોણ દષ્ટાંતિ, સાગરદત્ત સાર્થવાહની ગંગદત્તા ભાર્યાને દષ્ટાંતે, જેમ ગંગદત્તાએ ઉંબરદત્ત જક્ષની પડિમા મોરપીંછીએ પૂંછ. પુત્ર વાંચ્છા જાણીને. તેમ દ્રૌપદીએ વરની વાંચ્છા જાણીને, કામદેવની પડિમા પૂછ. ઇતિ દષ્ટાંત. સાક્ષી વિપાક સૂત્ર અધ્યયન ૭ માં છે ૩ કે ૪
જ્યાં જ્યાં મેરપીંછની પંજરું ત્યાં ત્યાં કામદેવની પડિમા ઈતિ ઉપયઃ | ૪ | ૫ તસ્માત તથા ન્યાયેણ તે માટે તે ન્યાયે કરી દ્રૌપદીએ પરણવાને અવસરે, કામદેવની પડિમા પૂછ. ઇતિ નિર્ગમનં છે પા ૬ કિંકારણું, લોમ હસ્ત પરામશવિનં, કામદેવ પડિમા ને ભવં ઇતિ કારણું છે ૬ છે એ છે હેતુ કારણે કરી દ્રૌપદીએ કામદેવની પડિમા પુછે. ઈતિ પ્રથમ પ્રશ્નનો ઉત્તર કહ્યો. જિન પડિમા આશ્રી. ૧૦ ઉત્તર કહ્યા.
હવે બીજે પ્રશ્ન કહ્યું હતું કે દ્રૌપદીએ જિન પડિમા પૂછ તે વેળા સમકિતધારિણું કિવા નહિ. તેહને ઉત્તર એ કે કૂપદ રાજાનું ઘર મિથ્યાદષ્ટિનું દીસે છે. દ્રપદ રાજાદિ દ્રૌપદી સુદ્ધાં સર્વ મિથ્યાત્વી જણાય છે તે એ સૂત્ર-તતેણું મેદુવરાયા, કપિલપુર નયર, અણુ પવિસઈ (૨) તા, વિલિં અસણું પાછું ખા ઈમ સાઇમં, ઉવખડાઈ (૨) તા. કિબિય પરિસે સદાઈ (૨) તા. એવં વાસી ગચ્છહતુર્ભે દેવાણુપિયા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com