________________
૧૫
વળી કોઈ પૂછે જે તીર્થકરના માર્ગમાંહિ મેરપીંછીની પુંજણી રાખવી ઘટે કિંવા ન ઘટે ? ઈતિ પ્રશ્ન–અથ ઉત્તર-તીર્થકરના માર્ગને વિષે મેરપીંછીની પંજણી રાખવી ન ઘટે. તે સાક્ષી પાંચમા ઠાણું મળે પાઠ છે જે નિગ્રંથનિગ્રંથીનીને પાંચ જાતિના રાહરણ રાખવા કહ્યા છે તેના નામ. ઉનિએ. ઉનનો ૧ ઉક્રિએટ ઉંટના વાળને ૨ સાસુએ. (૩) શણને પચાપિરિચએ. (૪) તૃણ કુટીને ૫ ૪ મુંજપિશ્ચિએ. (૫) મુંજ કુટીત એ પાંચ રહરણ મળે ઉત્સર્ગ માગે ઉનનો રજોહરણ કરવો. અપવાદે આગલા ૪ નો પણ કરવો. પણ મારપીંછ યતિને રાખ ન કલ્પે. તથા શ્રી પ્રશ્ન વ્યાકરણ પાંચમા સંવરદ્વાર મથે મોરપીંછ નામ લઈ નિષેધ્યા છે. નણિ ઈતિ વચનાત એટલે સાધુને મોરપીંછની ના કહી છે. તે તીર્થકરની પ્રતિમા હોય તે મોરપીંછની જણ ન હોય. અને દ્રૌપદીએ મેરપીંછની પુંજણુએ પૂછ તે માટે તીર્થકરની પ્રતિમા નહિ. | ૮વળી જે તીર્થંકરની પ્રતિમા હોય તે સ્ત્રી જન ફરસ કરે નહિ. વેગળેથી પ્રણામ કર્યા હોત તો વિશ્વાસ ઉપજત, પણ અહીં તો કહ્યું જે લોમ હત્યાં પરામુસઈ તે માટે તીર્થકરની પ્રતિમા નહિ. પણ દેવની પ્રતિમા; માટે શરીરે ફરસ કીધો. જિનહાની કથા મયે સૂત્રપાઠ પંચપિયરય, નંદીસૂત્રે તે રહે રાજા પ્રત્યે પોતાના પાંચ પિતા કહ્યા છે. તે રાજાએ તે રેહાની માતાને પૂછ્યું છે. તે વારે માતાએ કહ્યું છે, કે જ્યારે હું નગર બહાર વૈશ્રમણ દેવની પ્રતિમા પૂજતી હતી ત્યારે તેના રૂપ પર મેહિત થઈને મેં સ્પર્શ કર્યો હતો. તે માટે એ સંસારિકની પૂજા, સંસારની અર્થી, પણ ધર્મમળે નહી તેમ દ્રૌપદીએ શરીરે ફરસ કીધો છે. તે દેવતાની પ્રતિમા માટે, પણ તીર્થંકરની પડિમા જ નહિ. વળી વિશેષે જે મિથ્યાત્વી કુપદ રાજાને ઘરે અશાશ્વતી પ્રતિમા છે. અને લેમપુંજણીએ પુછ કહી તે માટે એ મિથ્યાવીઘરે મિથ્યાત્વ દેવનીજ પડિયા, પણ તીર્થકરની જ નહિ. ઈતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com