________________
હ૫
પદમલ શાતા સાજ શરીરને તે આમથી ભિન્ન જાણે; પર હિના તેવીસ વિષય, પછે તે પિછાણે રે.
સમજુ !! ૨ જીવ શાતા કેાઈ જીવ અજ્ઞાની, તેને જ્ઞાન આપી કરે જ્ઞાની; હિંસાદિક પાંચ આશ્રવ છુડાવે, ભાવે ડુબતાને કાઢે તાણી રે.
છે સમજુ ૩ મુદગલ શાતા કરી પરસ્પર, એક એકને બહુ વારો; અનંતીવાર જીવ થયે ભીખારી, અનંતીવાર શેઠ સારે રે.
છે સમજુ ૪ ભીખારી ભીખ માંગવા કારણ, શેઠ તણે ઘેર આવે આતે રીત છે કાલ અનાદિની, પોતાની ગરજે પેલા પંજવે રે.
સમજુ. ૫ ભીખારીને દુઃખીયે દેખી, શેઠ શાતા વપરાઈ; પુદગલ આપી પુદગલ પળે, આ પુદગલ શાતા કહેવાઈ રે.
દુનિયાની ભાગીદારીને ધન, શેઠે ભીખારીને આપો; તેમાં નવાઈ શું કરી ભાઈ, એકએક શું સ્નેહ સ્થાપે રે.
! સમજુ. ૭ પુદગલ શાતા સબંધ સગવાથી, જીવ કિયે બહુ વારો પિણભાવે આતમ શાતા કિયા વિન, નથી થયે
- કેાઈને ઉદ્ધાર છે. જે સમજુ છે ૮ જે *દુમકને ઉપદેશ દઈને, હિંસાદિક છેડાવે માનદશન નિજ વસ્તુ આપે, આ શાતાથી શાતા શાવે રે.
- સમજુ ૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com