________________
ત્યાગ મારગ છે માત્માં , ભેગ મારગ પુદગલ વ્યવહારો; આતમ પુદગલ સ્વરૂપ જુદા જુદા સમજ્યા વિના નહિ સમકિત સારે.
એ ભેગ વધારો. દા ભોગ મારગમેં બૈઠે છે શ્રાવક, જમે જમાડે આ સંસારી ચાલ; પિણ ભેગ વધારામેં ધમ ન સમજે, ભગ ત્યાગ ઓલખાવણુ કહી આઢાળ.
આ ત્યાગ મારગ દશા સંવત ઓગણીસે નવ્યાશી વર્ષે, પિોષ વદિ છઠ મંગલવારે. પૂજ્ય પ્રસાદે સૂરજ જેડી, દાદર શહેરે હર્ષ અપારો. એ ત્યાગ વધારે છે મેક્ષનો મારગ દરા ઈતિ પારણાની ઢાલ સંપૂર્ણ.
દ્રવ્ય સાતા અને ભાવ સાતાની ઢાલ શાતા આપ્યા શાતા થાવે, એમ કહે બહુ પ્રાણ; તે શાતા કઈ સાંથલે ડાહ્યા, નહિ કરતા ખેંચાતાણું રે.
સમજુ શાતા અર્થ વિચાર, પુદગલ શાતાથી પ્રેમ કરી, જવ શાતા કેમ વિસારે.
| ૨ સમજુ. ૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com