________________
એમ ખોટી શ્રદ્ધા પગ પગ અટકે, જય જીન આજ્ઞા બાહિર ધર્મ બતાવે; કુગુરૂંપયા આડંબર માંહે, તબ ત્યાગ મારગ લખાવણ નાવે.
એ ભેગ. મારગ. ૧૫યાા જબ સગડીઓ ને આડંબરીએ ધર્મ, સાય શ્રાવક મિલ ખુબ ચલાવે; તબ પજુસણમે પારણા સારૂ, છિકાય કટો હાંસે પાષા.
એ ભેગ મારગ. પરા પછે લીલોતરી આદીની થાયે પ્રભાવના, તેહનાં છાપાં ખૂબ છપાવે; જ સાધુ કેવા પ્રભાવશાળી, એટલા એટલા માગસે આવે.
એ ભેગ મારગ. પછા જબ નામના દેશ પ્રદેશમાં ફેલ, મહારાજ સાંભળ હર્ષિત થાવે; પારણમેં ધમ બતાવે છે કારણ, એ અંદરનો ભેદ વિરલા પાવે.
* એ ભેગ માર. ૫૮n મહારાજ તે થયા નામથી ખુશ, શ્રાવક ખુશ સહલે સાંભળી ધર્મ બેઉ મિલ આડંબર ધમ ચલાવે, પણ ત્યાગ ાગ ન લખ્યા મમ.
એ ભાગ મારગ, પપલા
બ૨
ચારગ... '
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com