________________
૭૬
ભાવે આતમ શાતાની ઓલખ, કરશે તે નહિ અયડશે, પુદગલ શાતાને જીવ શાતા કહેશે, તે ચિંહુગનિ ગાથા
ખાશે રે. . સમજુ છે ૧૦ પુદગલ શાતા સંસારને મારગ, તેહને મેહમતવાલા વખાણે ધમ સંબંધ છે આત્મા સાથે, પરમારથ વિરલા જાણે રે
છે સમજુ . ૧૧ પુદગલ જીવને પરિચય અનાદિ, જુદે સમજ્યાથી સમક્તિ આવે, તે માટે રહે જે રાચ્યામાચા, બેધ
બીજ નહિ પાવે રે. સમજુ ૧૨ વર્ષ ઓગણીસે નવ્યાસી મિસર મહિને, સુદ નવમી
સોમવાર પૂજ પ્રસાદે સૂરજ ભાખે, સાતા ભેદ વિચારો રે.
- સમજુ છે ૧૩ | (સંપૂર્ણ) * દુમક=કસાઇ.
સાધુ કે આચાર કી ઢાલાં
છે ઢાલ પહલી | (ભવિયણ જોવો રે હાય વિમાસી એશી) આધાકરમી ઉદેશિક ભાગ તિરુને,
નિશ્ચય કદા અણાચારી દશવૈકાલિક રે તીજે અધ્યયને
! શંકા મ આણે લિગારી રે !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com