________________
૬૩ આપવા વાલાને જે અનુમદે, તે ત્રીજે કરણે ભેગને ભાગીદારે.
ઓ ભેગ વધારો. દા વળી બીજે દાખલે ત્યાગ ભેગને, એક રહસ્થને આ વિરાગ સારા; તે ચોમાસે રાત્રિ ભેજન ત્યાગે, એ પહેલે કરણે થયે ત્યાગ વધારે ઓ ત્યાગ વધારો છે મોક્ષને મારગ. શા ઉપદેશ આપી બીજાને છેડાજો, તે બીજે કરણે થયે લાભ પ્રસિધ્ધ તિણ ત્યાગી વૈરાગીને જે અનુમે દે, તે ત્રીજે કરણે લાભ સેહજોહી લીધે.
એ ત્યાગ વધારો. ૧૮ હવે દિવસે જમ રાખ્યો છે તેને, ભેગ મારગ પહેલે કરણે કહી જે; શરીર સારૂ આરંભ ક પડે છે, પણુધર્મ તે ત્યાગ છે તેમાં ગણી જે. એ ભેગ વધારો છે સંસાર મારગ. લાલા કેટલાએક બાલ અજ્ઞાની એમ બોલે, ખાવે પી એમાં શેને છે દો; તે ત્યાગ બેગ સું છે એલખે નહિ, ખાઈ ખાઈ પશુ જેમ દેહિને પિષે.
ઓ ભેગ વધારે. ૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com