SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ પિતે જ તે પહેલા કરણ છે, તે જમાડયે તે કરણ ભાગને બીજે; જમ જમાડો સંસાર મારગ, પણ ત્યાગને ભેગની એલખ કીજે. એ ભેગ વધારે છે સંસાર મારગ. ૧૧. કઈ જમાડણવાલાને ખૂબ વખાણ, આને કે મજાને માલ જ માજો; તે ત્રીજે કરણે થયે ભેગમેં દામિલ, ફોગટમાંહી પાપ ઉપાયે. એ ભેગ વધારે છે સંસાર મારગ. [૧૨ કેાઈ આખા દહાડામાં એક જ ટાણે, જમ રાખ્યા બાકી કીયાપચ્ચખાણ; રાખે તે ભેગનો પહેલા કરણ છે, ત્યાગને નામ એકાસણા જાણ. એ ત્યાગ. ૧૩ એમજ બીજાને ઉપદેશ આપીને, એક ટાણા સિવાયના ભંગ છેડાયે; તે બીજે કરણે દલ લ કહિ જે, ત્યાગ વધારાનો લાભ ઉઠા. - એ ત્યાગ મારણ. ૧૪. ત્રીજે કરણે અનુમોદનવાળે, એ ત્રણે જણે શિવપંથ આરાધ્યે, એક ટાણે જે જમ્યા જમાવ્યા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034817
Book TitleDohro
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy