SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ આ દાખલા તરીકે ધારા એક શ્રાવક, પચાસ સિવાય કર્યા પચ્ચખાણે, તે પહેલે કરણે થયે ત્યાગ વધારો, ત્યાગથી નિજ આત્મ કલ્યાણે. એ ત્યાગ વધારો, મર્યાદા બાંધી તમે પણ કે, બીજાને ઉપદેશ આપે પ્રસિધ્ધ જબ પચાસ ઉપરાંત બીજે પણ છેડી, એ ત્યાગને લાભ બીજે કરણ લીધો. એ ત્યાગ વધારો. ત્રીજે માણસ કરે છે અનુમોદના, ધન્ય ધન્ય ત્યાગ કર્યા તમે ભાઈ; એમ ત્યાગીના ત્યાગ વખાણે, તે પિણ ત્રીજે કરણ લીધે લાભ ઉઠાઈ. એ ત્યાગ વધારશે. હવે પચાસ લીલોતરી રાખી હતી. તે પાસે મુકી પતે ખાવા બેઠક એ પ્રથમ કરણ થયે ભેગ વધારે, પણ શ્રાવક સમજે મારો જીવ બેઠો. એ ભેગ વધારો છે સંસાર મારગ આંકડી. બીજે આવ્યે તેને દસ ખવરાવી, એ બીજે કરણે થયે ભેગ વધારે જો પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034817
Book TitleDohro
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy