________________
શ્રી ૧ પારણની ઢાલ,
(દેહ) કરણ જેમને એલખ્યા, લાગે છન મત છાપ; તારે ત્યાગ જોગ બેઉ જુદા, સમજે આપોઆપ, લા. પ્રથમ કરણ પિતે કરે, કરાવ્યા બીજે જાણ; અનુમેઘાં ત્રીજે કરણ, સમજે ચતુર સુજાણ. પરા પ્રથમ મન બીજે વચન, ત્રીજે કાયા જેગ; સારા નરસા છે ત્રણે સમજે દૈ ઉપગ, ફા ત્યાગ મારગને ઉપરે, જે લગે કરણને જેગ; તે ધર્મ પુન્ય બેઉ હવે, કટે. કમને રેગ. ૪ ભાગ મારગને ઉપરે, જે કરણ જગ જુટ જાય; તે ભાગ વધે ઇંદ્રિયાં તણે, ધમ પૂણ્ય નહિ થાય. પા આ કરણ જેગ ચાવી થકી, બધા તાળાં ખુલ જાય; સમજે ચાવ જે ચતુર, મિથ્યા મતિ ગુંચવાય. દu
: ઢાલ છે આ અનુકંપા જીન આજ્ઞામેં “એદેશી’
ચોવીસ લાખ લીલોતરીની જાતિ, તેને ત્યાગ્યા વગર લાગે પાપ પીછાણે; સમજી શ્રાવક પાપ શું શકે જબ, યથાશકિત બાંધે પ્રમાણે, એ ત્યાગ વધારે છે મોક્ષને
મારગ. કડી, ૧૫.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com