________________
હોય તે સમજુ માણસે તેવાઓને ગુરૂ તરીકે માનવા પૂજવા કે વાંરવા જોઈએ નહિ. પ્રશ્ન પહેલાંના ધારેલા ગુરૂ મુકાય કેમ? ભલેને
તે શાકત પ્રમાણે સંયમ ન પાળતા હાથ અને બીજા સાધુ પાળતા હોય તે પણ ગુરૂ તે તે જ મનાય કે જે અસલથી
એટલે બાપદાદાથી ચાલતા આવ્યા હોયઉત્તર–શાસૅકન પ્રમાણે નહિ ચાલે અને શિથિ
લાચારી હોય છે, તેવાઓને છેડી દેવામાં જરાયે વાંધો નથી. આગળના આત્માથી પુરૂએ શ્રદ્ધા આચારમાં પેટા જાણ્યા તેવા ગુરૂઓને છેડયા છે. તેના દાખલા શાસ્ત્ર પ્રમાણ સહિત નીચે મુજબ છે. શકદાળ પુત્રને ગુરૂશાલે હિતે. તે ખેટ લાગે એટલે તેને છેડી શ્રમણ ભગવંતશ્રી મહાવીર પ્રભુને ગુરૂ તરીકે તેણે સ્વીકાર્યો છે. શાખ સૂત્ર ઉપાસગદશાંગ, અધ્યયન ૭. સુખદેવ સન્યાસી પોતે ૧૦૦૦ એક હજાર ચેલાના ગુરૂ હતા, તેમણે પણ સ્થાવરચા પુત્ર સાધુ સાથે ચરચા કરી, અને તેઓને ધમ ગુરૂ તરીકે સ્વીકાર્યા અને તેમની પાસે, દિક્ષા પણ લીધી. શાખ-સૂત્ર જ્ઞાતા, અધ્યયન ૫ ઈત્યાદિક શાસ્ત્રોમાં અનેક દાખલા છે તે. ધ્યાનમાં લઈ વિચારવામાં આવે તે સમજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com