________________
પટ
માણસ મહાવ્રત નહિ પાળનાર સાધુઓને ગુરૂ તરીકે ન જ માને તેમ છતાં તેઓને જે કંઈ એકાંત પક્ષ તાણી ગુરૂ તરીકે માનવા મૂકે નહિ તે તે વ્યકિતને શાસ્ત્ર હિસાબે અભિગ્રહિક મિથ્યાત્વ લાગે (અગ્રિહિક મિથ્યાત્વ એટલે ખેટા જાણે તે પણ લીધેલી ટેક મૂકે નહિ) આત્માથી હેાય તે વિચારી જેશે. વળી શસ્ત્રોકત પ્રમાણે નહિ પાળવાવાળા સાધુને માત્ર બાપદાદાએ ગુરૂ તરીકે માન્ય કરેલ હોવાથી દીકરાએ તેને જ માનવા જોઈએ તેવા મંતવ્યને લઈ મીજા સુ સાધુને ગુરૂ તરીકે નહી ધારવા અને ગુરૂ તરવું નહિ સમજવું એવી વાત પણ ધર્મ મારગમાં અઘટિત છે. કારણ કે કેઈના બાપદાદાએ ગેશાળા જેવા પાંખડીને ગુરૂ માન્યા હોય અને તેનાં કરતાં દીકરાને મહાવીર પ્રભુ સારા લાગે તે ગુરૂ તરીકે તેને નહિ માનવા એમ બને નહિ.. દીકરા પિતાના ક૯યાણ સારૂ ખુશીથી માની. શકે છે. અને તેમાં જરાયે વાંધો નથી, સબબ દેવ, ગુરૂ, ધર્મ એ ત્રણે તત્ત્વ સિાને માટે
સ્વતંત્ર છે. પિતપોતાની આત્મા સાક્ષી ભરે અને જે સારૂ લાગે તે સ્વીકારી શકે છે. આત્મ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com