________________
૭
કે બે ઘડીની સામાયિક ભાંગવાવાળે, ખુલલા ગૃહસ્થ કરતાં ઘણું જ નરસો ગણાય. તે પછી સાધુને તે જીદગીની સામાયિકનાં પચ્ચખાણ હોય છે, તે પચ્ચખાણને ભાંગવાવાળા તે ગૃહસ્થ કરતાં સારા શી રીતે હોઈ શકે! ન જ થઈ શકે સારાને બદલે સાધારણ રીતે ઠગાર તે કહી શકાય અને એવાને જે સારા માની ધર્મ ગુરૂ સમજે તેને ભગવાને મિથ્યાત્વી કહ્યા છે. શાખા–સૂત્ર, ઠાણાંગ ઠાણાં ૧૦માં એમ જણાવેલ છે કે અસાધુને સાધુ સરઘે તે મિથ્યાત્વ લાગે માટે ફકત વેષ જોઈને સારા ગુરૂ તરીકે માનવા નહિ. વિતરાગનાં ફરમાન મુજબનું સાધુપણું પાળે છે કે નહિ તે બાબતની પ્રથમ તપાસ કરવી, નહિ પાળે તેની કરણી તે જાણે એમ કહીને વેષધારીને ગુરૂ માનવા નહિ.
જેમ સંસારમાં કુંભારને ત્યાંથી તાવડી ખરીદ કરવી હોય ત્યારે તેને ઘણું કરીને બે ત્રણ વખત ટકોરાથી વગાડી લેવામાં આવે છે પણ ફુટેલી જાણી જોઈને કેઈ લે નહિ, તે મુજબ ડાહ્યા અને સમજુ માણસોએ ધર્મગુરૂની બાબતમાં પણ પરીક્ષા કરવી, કે આ સાધુની શ્રધા, આચાર, શાસ્ત્રોકત પ્રમાણે અખંડ છે કે કેમ! જે અખંડ રીતે પાળવાવાળા હોય તે તે ગુરૂ છે, પણ જે તે ચારિત્ર અખંડ
માળવાવાજ ન હોય અને માત્ર --કુલી તલાવડી જે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com