________________
તેટલા માટે આત્માથી પુરૂષોએ, ગુરૂ તત્વ સમજવાની અને તે વિષે ખાત્રી કરવાની ખાસ જરૂર છે. ખાલી વેષ પહેરવાથી સાધુ અને ગુરૂ થઈ જવાય નહિ. વેષ તે પૂર્વે દરેક જીવે અનંતીવાર પહેર્યો છે. પણ શાસ્ત્રોક્ત ફરમાન પ્રમાણે શુદ્ધ ચારિત્ર પાળ્યું નહિ તેથી કલ્યાણ થયું નથી માટે સમજી માણસે વિચારવું જોઈએ કે જિન મારગમાં ગુણી ગુરૂ તે ગુરૂ છે અને તેની પૂજા છે. ગુણ વગરને વેષ પહેરનાર તે ગુરૂ નથી તે તે સંસારી કરતાં બેટા ગણાય કારણ કે લીધેલા મહાવ્રતની મર્યાદા તેડે તે સારા હોય શકે જ નહિ. તે તે ગૃહસ્થી કરતાં
ઊતરતા જ ગણાય. દાખલા તરીકે બે ગ્રહસ્થી છે તેમાં એકે તે સામાયિક કરવાનાં પચ્ચખાણ લઈ સામાયિક લીધું છે અને બીજે પચચખાણ વગરને ખુલે છે. હવે જે ખુલે છે, તે ગ્રહ સંસારના અનેક આરંભ સમારંભનાં કાર્ય કરે છે તેનું પાપ ફકત તેને લાગે છે, પણ સામાયિકનાં પચ્ચખાણ ન હોવાથી, પચ્ચખાણુ ભાંગવાનું પાપ તેને લાગતું નથી, અને જેને સામાયિ
માં પચ્ચખાણ લીધાં છે તે, આરંભ રામારંભવાળું કાર કરે તે બેવડા ગુન્હેગાર ગણાય. આ દાખલ
ધાનમાં રાખી ઉપરોકત ગુફા પર વિચાર કરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com