________________
મહારાજ વિચારતા હોય તે તરફન વિહાર કરીને તેમની હાજરીમાં હાજર થાય છે, આચાર્યનાં દર્શન કર્યા વગર તેઓના હુકમ સિવાય અન્ય ક્ષેત્રમાં કઈ સાધુ સાધ્વી વિચરતાં નથી આચાર્યના દર્શન કરી, જે જે ગામમાં જે જે સાધુ સાધ્વી વિચર્યા હોય તેનું લીસ્ટ આચાએને બતાવવામાં આવે છે. આવા લીસ્ટમાં સાધુને વિગતવાર બધી હકીકટ લખવી પડે છે કે અમુક ગામમાં આટલા દિવસ રહ્યા, અમુક ગામમાં અમુક ધણીનાં આટલાં કપડાં જાગ્યાં, અમુક ગામમાં શરીર સબંધી કારણને લીધે સાંજથી વખતે આટલા દિવસ ગરમ આહારની ચરી કરી તેની પાચ વિગય આટલા દિવસ ટાલી સાધુ સાધ્વીને એક ગામમાં આચાર્યના હુકમ સિવાય શેષકાળ વા માસામાં ભેગા રહેવું નહિ, ઈત્યાદિક અનેક મર્યાદા તેરાપંથ પ્રચારક ભીક્ષુગણીએ બાંધેલ છે અને તેને લીધે શાસ્ત્રોકત પ્રમાણે પાંચ મહાવ્રત, પંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ તેર એલ સંપૂર્ણ પણે પાળવામાં આજના જમાનામાં પણ જરાયે વૃધે આવતું નથી, જે મુજબ મહાવીર સ્વામી ચારિત્ર પાળવાનું સાધુઓને ફરમાવી ગયા છે તે મુજગનું ચારિત્ર સારી રીતે પળાય છે અને તેથી પાંચમા આરામ શાસ્ત્રોકત પ્રમાણે શુદ્ધ સંયમ નહિ જ પળાય એવી શંકા લાવવાને સવાલ ઊભું રહેતું નથી. એક યુરૂની આજ્ઞામાં ચાલવાવાળા અને શાના ફરમાન મુજબ પાળવાવાળા સાધુ આજે પણ પ્રત્યક્ષપણે નજરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com