________________
તના સાધુઓ જેમ શુદ્ધ ચારિત્ર પાળતા હતા તેમ અત્યારે પણ સારી રીતે પાળે છેજ.
પૂવે વર્ણવ્યા તે તેર બેલ સંપૂર્ણ પણે પાળવાવાળા વર્તમાનમાં સાધુઓ શોધવાથી નજરે આવે તેમ છે અને તેઓને જેવાથી અગર મળવાથી નિશ્ચય થાય છે કે આજના જમાનામાં પણ શાસ્ત્રોક્ત પ્રમાણે પાળવાવાળા સાધુએ છેજ. જેમ શાસ્ત્રમાં ફરમાવેલ છે કે એક સાધુને મુખ્ય કરી એટલે એકને ગુરૂ માની સાધુએ વિચારવું તેજ પ્રમાણે તેરાપંથી સમાજમાં વર્તમાનમાં આશરે ૫૩૪ સાધુ સાધી છે તે બધા પૂજ્ય મહારાજાધિરાજ શ્રી તુલસી રામજી સ્વામીને ગુરૂ માનીને વિચારે છે તેમની આજ્ઞા સિવાય કઈ પણ સાધુ સાધ્વી કોઈ પણ ઠેકાણે ચેમાસું કરી શકે નહિ. શેષકાળ રહી શકે નહિ, દીક્ષા આપી શકે નહિ, ચેલા ચેલી પિતપતાને નામે કરવાના બધા સાધુ સાધ્વીઓને પચ્ચખાણ હોય છે, સાધુને સારૂ સ્થાનક, ઉપાશ્રય કાયમના સ્થાપિત રાખ્યા હોય અથવા વેચાતા લીધા હોય અથવા બંધાવ્યા હોય તેમાં આ સાધુને ઊતરવાના પચ્ચખાણ હોય છે. પુસ્તક પાનાંના ભંડારો કરી કે રાખી શકાય નહિ. જે હોય તે પિત પિતાની પાસેજ સાથે રાખવાં અને તે પણ વર્તમાન આચાર્યની નિશ્રાપે. પિત્તપતાની માલિકી કરીને રાખવાના પચ્ચખાણ હોય છે. ચોમાસું ઊતર્યા પછી દરક ય સાવી જે રામ આચાય ગર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com