________________
ઉત્તર–કાયગુપ્તિ એટલે સાવધ પાપવાળા કાયથી
કાયા ગોપવી એટલે રોકીને રાખવી પણ પાપવાળું કોઈ પણ કાર્ય કાયાથી કરવું
નહિ. તે કાયાગુપ્તિ કહેવાય. ઇતિ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ વ્યાખ્યા સંપૂર્ણ
ઉપરોકત પાંચ મહાવ્રત, પાંચ સમિતિ; અને ત્રણ ગુપ્તિ એ તેર બાલ ખરી રીતે સંપૂર્ણપણે પાળે તેજ સાધુ અને તેજ સ્વપરના કલ્યાણ કરનારા નગ્રંથ ગુરૂ કહેવાય. આ વ્યાખ્યા ગુરૂતત્વ સમજવા સારૂ આત્માર્થી પુરૂષને ઘણી મદદગાર અને સંતોષજનક છે એ નિર્વિવાદપણે કહી શકાય કારણ કે ઉપલી બધી બાબતે શાસ્ત્રના ફરમાન મુજબ હેવાથી કે ઈ વાંધો કાઢી. શકે જ નહી પણ આજે માનવ જાતિને સ્વભાવ કુદરતી શંકાશિળ હેવાથી કેટલાએકને એવી શંકા થઈ આવે કે આજને જમાને અને હાલને દેશકાળ જોતાં આવા કઠીણ મહાવ્રત કેઈથી ૫ળાય નહિ કારણ કે જમાને બદલાઈ ગયેલ છે અને શરીર સંઘયણ પણ ચેથા આરાના સાધુઓ જેવાં રહ્યાં નથી..
દિવસે દિવસે બળ પરાકમની સ્થિતિ નબળી હોવાથી ચારિત્ર પણ તેવાજ પ્રમાણમાં પાળી શકાય એવું સામાન્ય રીતે ઘણા માણસનું ધારવું છે પણ જે શાસદષ્ટિથી વિચાર કરવામાં આવે તે ઉપરકત શંકા કરવાનું
કાંઈજ કારણ રહેતું નથી. કારણ કે ભગવતી સૂત્રના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com