SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ મા શતકમાં મલુએ ફરમાવ્યું છે કે એકવીસ હજાર વરસ સુધી માહરૂં તીથ ચાલશે. વળી. ઉતરાધ્યયન સૂત્રના ૧૦માં અધ્યયનમાં કહ્યું છે તેને ભાવાર્થ એ છે કે હે ગૌતમ! પાંચમા આરાના આત્મા ભવ્ય જ હશે તે એમ કહેશે તે આ જીન મારગ ધણું તીર્થકર દેવેને પ્રરૂપેલ છે માટે આપણે આ રસ્તે ચઢી અપ્રમાદપણે વિચરે એમ નકકી કરી ઘણા જી શુદ્ધ આચાર પાળી આત્મ કલ્યાણ કરશે. હવે આ ઉપર આપેલા દાખલા ઉપરથી ખુલ્લી રીતે સિદ્ધ ચાય છે કે પાંચમા આરાના છેડા સુધી આત્માથી જી થશે અને શુદ્ધ સાધુપણું પાળશે. તે પછી એમ કેમ કહેવાય કે જમાનાને લીધે સંપૂર્ણ રીતનું સાધુનું ન જ પળે. વાચક! જમાને તે અનાદિકાળથી બદલાતું રહે છે પણ તેને લીધે સાધુપણું પાળવામાં પ્રભુએ કાંઈ છુટ જુદી આપો નથી એટલે કે કાળઆશ્રી મર્યાદા બાંધેલ નથી. વિચારીને જોવામાં આવે તે શાસ્ત્રકારે ઊલટી સખ્ત મર્યાદા બાંધી છે. જેમકે ચોથા આરામાં ૨૨ (બાવીસ) તીર્થકરના સાધુ માને ૪ (ચાર) મડાગ્રત પાળવાનાં હતાં (સ્ત્રી ત્યાગ અને પરિગ્રહના ત્યાગને એક જ મહાવ્રતમાં ગણવામાં આવેલ) તેને બદલે મહાવીર પ્રભુએ પાંચ મહાવ્રત પાળવાનું ફરમાન કર્યું વળી બાવીશ તીર્થ કરના સાધુને પંચવણાં વસ્ત્ર ખપતાં હતાં તેને બદલે વાર પ્રભુએ એક શ્વેતવર્ણનાં જ વસ્ત્ર વાપરવાની સાધુને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034817
Book TitleDohro
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy