________________
અને રાતે પંખને ગ્રહણ કરવ વગર જોયાં મૂકવાં નહિ. ઉચેથી પટકવાં
નહિ. ઇતિઆદાન ભંડમત નીખેવણ સમિતિ પ્રશ્ન પછે –ઉચ્ચાર પાસવણ સમિતિ શટલે શું? ઉત્તર –ઉચ્ચાર પાસવર્ણ સમિતિ એટલે ઠલે
માતરે જીવજંતુ, લીલોતરી વગરની જગ્યામાં નિર્વઘ જવું અને પાછલા પહોરે બે ઘડી દિવસ બાકી રહે ત્યારે રાત્રિમાં પરઠવાને માટે જગ્યા પડીલેહી દિવસમાં એક વખત તડકો આવે એવી જગ્યામાં પરઠવું. ઈતિ પાંચમી સમિતિની વ્યાખ્યા પ્રશ્ન --મન ગુપિ એટલે શું? ઉત્તર :–મનગુપિ એટલે સાવધ, સંસારિક કામ
માંથી મન ગેપવીને એટલે રેકીને રાખવું પડ્યું સંસારિક કામમાં મન પ્રવર્તાવવું નહિ તે
મન ગુતિ કહેવાય. પ્રશ્ન–વચન ગુપ્તિ એટલે શું? ઉત્તર–વચન ગુપ્તિ એટલે સાધધ વચન ગોપવીને
એટલે રેકીને રાખવું પણ સાવધ પાપકારી
વચન સાધુ બોલે નહિ તે વચન ગુતિ કહેવાય. પ્રશ્નકાય ગુતિ એટલે શું ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com