SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુ સારૂ કે ઈ પણ વસ્તુ બનાવશે નહિ છતાં કઈ ગાંધ થઈ બનાવે અને તેની ખબર સાધુને પડે તે તે ઘરે તેઓએ ગેચરી જવું નહિ. આ પ્રમાણે સાધુએ પોતાનાં વ્રત સાચવવાં. કઈ પણ પ્રકારે અમુક બહાનાનું અથવા કારણનું નામ દઈ અશુદ્ધ આહાર પાણી ભેગવવાં નહિ. જેમ કષ્ટ પડે તે પણ પિતાનું શિયળ સાચવવા દ્રઢ રહે તે સતી કહેવાય તેમ સાધ પણ આવા અવસરમાં અશુદ્ધ આહાર પાણી નહિ વહારે તે તેમાં સાધુપણું અખંડ જળવાય. આવા અવસરમાં ઉપવાસાદિક કરીને પોતાના વ્રતને સાધ અખંડ રાખી લે તે જ ખરૂંસાધુ પણું કહેવાય. જે આવા અવસરને વખતે અશુદ્ધ આહાર પાણી સાથ લે અને પિતે લીધેલ્લાં ત્રત ભાંગે તે તેવા વ્રતના ખંડન કરનાર સાધુ સાધજ ન કહેવાય પરંતુ તે વ્રતના ભાગલ ભષ્ટાચારી કહેવાય ડાહ્યા હોય તે વિચારી જે જે. પ્રશ્ન થે -આદાન ભંડમતની ખેવણા સમિતિ એટલે શું? ઉત્તર :–આદાન ભંડમતની ખેવણ સમિતિ એટલે પુસ્તક, પાનાં, વસ્ત્ર, પાતરાં, વગેરે દિવસમાં તે જોઈ જોઈને યત્નાપૂર્વક લેવાં મૂકવાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034817
Book TitleDohro
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy