________________
(૧૮) શબ્દ હું ટાંકું: ચાર્લસ કિંસલે કહી જાય છે કે – “પેલા ભેળાદીલના આપણા પૂર્વજો પૃથ્વીઉપર આસપાસ નજર ફેરવી જેઈને પિતાનાં મન સાથે બેલતા કે, તે સર્વપિતા, જે સર્વ. પિતા કહીં હોય, તો કયાં છે? આ પધ્ધીમાં તો નહિ; કારણ કે તેનો તો નાશ થશે. તેમજ સૂર્ય, ચંદ્ર, તારામાં નહિ; કેમકે તેને એનો પણ નાશ થનાર છે તે, કે જે સર્વદા જીવે છે, તે કયાં છે?”
પછી તેઓએ ઉચે નજર કીધી અને સૂર્ય, ચંદ્ર, તારા, . અને જે પણ સઘળું વિકારી છે અને રહશે તેની પેલી પાર, જેમ તેઓએ ધાર્યું હતું તેમ ખુલ્લું, આસમાની આકાશ, આકાશનું અપાર મંડળ તેઓએ દી છું.”
બતે કદિયે બદલાયું નહિ. તે સદા જેમ હતું તેમજ રહ્યું. . વાદળાં અને તુફાન તથા ગાજી રહેલી દુનિયાને સર્વ ઘોંઘાટ, તેની ઘણે નીચે થતો રહ્યો. પણ તે આકાશ સદાના જેવું ખુલ્લું અને . શાંત રહ્યું. પેલો નહિ બદલાય એવો સર્વ-પિતા અવિકારી
આકાશમાં હોવો જોઈએ; આકાશના જે ચળકતા, પવિત્ર, અને અનંત, વળી આકાશના જેવો જ મન અને અત્યંત દૂર
અને તે સર્વ-પિતાને કયે નામે લાવતા હતા ?
પાંચ હજાર વરસની વાતઉપર, અથવા કદાચ તેની પણ પૂર્વે, આર્યપ્રજા, જે હજી સંસત, ગ્રીક કે લાતિન ભાષા બેલતી ન હતી, તે તેને દિશુ પતર, આકાશ-પિતા કેહતી હતી.
ચાર હજાર વરસની વાતઉપર, અથવા કદાચ તેની પણ પૂર્વે, જે આ પંજાબની નદિયાની દક્ષિણે આવી વસ્યા હતા, તેઓ તેને દિપિતા, આકાશ-પિતા કેડતા હતા.
ત્રણ હજાર વરસની વાતઉપર, અથવા કદાચ તેની પણ પૂર્વે, હલેસાન્તના કીનારાઉપર વસતા આર્યો તેને ઝિયસ-પેતર આકાશ-પિતા કેહતા હતા.
બે હજાર વરસ ઉપર, ઈતલીના આ પેલાં ચળકતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com