________________
(૫૭) મુગા બેડા નહિ. આપણે પોતે પણ અસલી આથી આ વિષયમાં જુદા નથી. આપણે પણ જયારે એક કામ જોઈએ ત્યારે તેના કને, અને એક ખરો બનાવ જોઈએ ત્યારે તેના બનાવનારને કબુલ રાખવો જોઈએ. તે કર્તા અથવા બનાવનારને કાઢી નાખે, અને પછી ખરી વાત ખરી તરીકે રહેશે નહિ, અને કાર્ય, કાર્ય તરીકે રહેશે નહિ. આપણી સઘળી ભાષા, એટલે આપણે આખા વિચાર, આપણી સત્તા, તે ઉપર આધાર રાખે છે. તે કાઢી નાખે તો આપણા મિત્રની આંખે સ્વાભાવિક શકિત ખેહી દેશે, તે આંખો જાણે કાચની થશે, ખરાં તેજવાળી નહિ. તે કાઢી નાખે તો આપણો આત્મા અલોપ થઈ જશે. આપણે પણ પછી કર્તા નહિ, પણ માત્ર કાર્ય બની જઈશું, કાર્યશકિત વિનાનાં યંત્ર, આત્માવિનાનાં પ્રાણિયો બનશું.
ના, પેલે જુનો માર્ગ, જ્યાંથી આર્ય લોકો દેખીતાં ઉપરથી અણુદીઠ, અને અંતવાન ઉપરથી અનંતભણી ગયા, તે માર્ગ લાંબે . અને ઉભા ચઢાવવાળે હતિ ; પણ તે ખરો માર્ગ હતા, અને જેકે તેના છેડા સુધી આપણે અહી પૃથ્વી ઉપરથી પોંહચી નહિ શકિયે, તો પણ આપણે તે ઉપર વિશ્વાસ રાખશું, કારણ કે આપણે માટે બીજે કોઈ માર્ગ છેજ નહિ. ઠેકાણે ઠેકાણેથી માનસ તે માગે આગળ અને આગળ વધ્યો છે. જેમ જેમ આપણે ઉંચે જતા જઈયે છિયે, તેમ તેમ આ જગત્ નાનું થતું જાય છે, અને આકાશ આગળ આવતું જાય છે. પ્રત્યેક નવી દ્રષ્ટિમર્યાદા નજરે પડતાં આ પણી નજર વધારે બેહળી થતી જાય છે, આપણું હદય વધારે મેટું થતું જાય છે, અને આ પણ શબ્દનો અર્થ વધારે ઉડે થતો જાય છે.
મારા પરમ મિત્રામાં એક કે જેનો અવાજ ઘોડુંકની વાત ઉપર ઉતમિસ્તરના મઠમાં સંભળાતે હતો, અને જેની તાદશ (આબેહુબ) છબી, જે એક હિને હાથે ચિતરાયેલી હોવાથી મારા શ્રેતાજને સાંભળનારા)નાં મનવિશે ઉભી રેહશે, તેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com