________________
( પર ) પણ કોઈથી પકડાતા નથી, અને ક્યાંથી આવ્યા અને કયાં ગયા તે પણ કોઈ કહી શકતું નથી. પણ આ તુફાન-દેવતાઓની હયાતીવિષે કશું શક લાવશે? કોણ તેઓની આગળ વાંકો વળી નમશે નહિ? અથવા તો સુણ, સુવિચારો અથવા સુકમથી તેઓને પ્રસન કરશે નહિ? તેઓ આપણો ભુકો કરી નાખશે, આપણે તેઓનો નહિ કરી શકશું,' આ કળનામાં પણ ધર્મવિચારને લગતું કાંઈક મૂળ જણાય છે; એટલું જ નહિ પણ એ એક ધડે છે જે લિયરમેકરના મત કરતાં ઘણા જ આપણા વખતમાં પણ વધારે સારી રીતે સમજી શકશે, કે જે ધણીના મત પ્રમાણે આપણે આધાર કેવળ એક એવી વસ્તુઉપર છે કે જે આ પણું જો કે માપ કરી શકે છે તે પણ આપણે તેનું કરી શક્તા નથી. હવે ત્યારે એક બીજી અસલી કથા, કે જેમ અગ્નિમાં તેમ પવનમાં પણ કાંઈ અણદીઠ, અજાણ્ય, તે પણ ના નહિ પડાય એવું–કદાચ ઈશ્વર પિત–છેતો તેથી આપણને શું અજાયબ થવું ઘટે છે ?
વરસાદ અને વરસાવનાર.
છેલે આપણને વરસાદને વિચાર કરવાનો રહ્યો છે. અસ્પૃશ્ય પદાર્થોના વર્ગમાં એ ખરે ભાગ્યે જ આવી શકે અને જો એને માત્ર પાણી તરીકે ગણવામાં આવે તથા તે નામ આપવામાં આવે, તે એ
પર શબ્દના દરેક અર્થ પ્રમાણે સ્પર્ય પદાર્થ ગણાય. પણ અસલી વિચારોની વળાણ મળતાપણાં કરતાં જુદાપણ ઉપર વધારે ગયેલી જણાય છે. પ્રાચીનકાળના માનસને મનશુ વરસાદ માત્ર પાણી નહિ, પણ એવું પાણી કે જે ક્યાંથી આવે છે તે હજી તેને ખબર ન હતી એવું
* એક પ્રખ્યાત જરમન ધર્મજ્ઞાની તથા ભાષાજ્ઞાની.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com