________________
(૫૧)
વાયુ.
બીજ લાગણી-પદાર્થ જે મૂખ્ય કરીને આપણી લાગવાની. ઈટ્રિથી જ માલમ પડે છે અને જે કે તે વારંવાર આપણા કાનની મદદથી તથા આડકતરી રીતે આંખથી જણાય છે, તે વાયુ છે. જેવો ભેદ આપણે ફુકનાર અને ક વચ્ચે રાખિયે છિયે તે ભેદ અસલી વિચાર અને ભાષામાં એને માટે પણ નહિ હતો. બંને એક જ છે, અને ઘડાં ઘણાં આપણને પોતાને મળતાં આવે છે, વાયુ એટલે ફેંકનાર, તથા વાત એટલે ફૂંક અથવા પવનના ઝપાટાની વેદમો સ્તુતિ કરેલી આપણને મળી આવે છે પણ તેમાએ નર તરીકે, વાન્યતર તરીકે નહિ. જોકે વાયૂની ઝાઝી વાર સ્તુતિ ગાવામાં આવી નથી, પણ જ્યારે પણ ગાવામાં આવી છે ત્યારે તો તે એક અતિપ્રઢ આસન ધરાવતા દીસે છે. તેને આખી સૃષ્ટિને રાજા, પ્રથમ પેદા થયેલો, ટોનો શ્વાસ, દુનિયાનું બીજ કરીને કેહવામાં આવેલો છે, કે જેના અવાજે આપણે સાંભળિયે છિયે, જો કે તેને કદી જોઈ શકતા નથી.
ભરૂ, તુફાન-દેવતા.
વાયૂ સિવાય બીજા તુફાન-દેવતા અથવા જેને વેદમાં મફત એટલે છેદનારા અથવા ઠોકનારા કહ્યા છે, કે જેઓ ઘેલાં માનસની પેઠે વિજળી અને ગગડાટ સાથે ધૂળ ઉડાવતા, ઝાડોને મરડી નાખતા કે ભાંગી નાખતા, ઘરોનો નાશ કરતા, અને માનસ તથા જાનવરનો જીવ લેતા, પહાડોને ફાડી નાખતા અને ખડકોના ટુકડા કરતા, ધસી આવે છે, તેઓ છે. એમાં પણ આવે છે અને જાય છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com