________________
(૪૯) કીધી એમ કેહવું મૂર્ખાઇભર્યું છે, ત્યારે તેઓએ જવાબ વાળ્યો કે અમે કંઇ દેખીતા ચદાને માટે નથી કેહતા પણ અણદીઠ ચંદાને માટે કહિયે છિયે.'
પ્રભાત.
--00પ્રભાત, પૂર્વ ઉગતા સૂર્ય, ઝઝકળું, તથા અસ્ત પામતા સૂર્યને માટે કેહવાતું હતું. પણ કેટલોક વખતકેડે આ બે દેખાવ જુદા જુદા થઈ ગયા, અને એમ થતાં પુષ્કળ વાર્તા તથા કથાનો સંગ્રહ થયો. પ્રભાત અને સાંજની સાથે જ થોડા વખતમાં દિવસ અને રાત તથા તેમના જુદા જુદા બેવડા પ્રતિનિધિયો દિસકોરાઈ, સંસક્તના બેઉ જડ અવિનો, તથા વળી આકાશ અને પૃથ્વી અને તેઓનાં બહુરૂપી વંશ આવે છે. ખરેખર હિયાં આપણે ધર્મ અને પ્રાચીન કથાના મધ્ય ભાગમાં આવી લાગ્યા છિએ.
વેદના દેવતાઓમાં સંભળાય એવા પદાર્થો.
અત્યાર સુધી આપણે જે જે અસ્પૃશ્ય પદાર્થો વિશે વિચાર કર્યા છે તે સર્વ આપણી પાસે લાવેલા હતા, અને જોવાની ઈદ્રિથી પારખી શકાતા હતા. હવે જે બીજા પદાર્થો, જ્યારે બીજી સર્વ ઈદ્રિયોથી દર વસે છે, ત્યારે માત્ર આપણી સાંભળવાની ઈદ્રિથીજ આપણી પાસે લાવી શકાય છે તે વિષે આપણને વિચાર કરવાનો છે.*
ન આ પ્રમાણે કહેછે (જુઓ (Mem. IV. 3. 14) “સર્વ જે સધળાંને દેખાય છે તે પોતાની સા મ માનસને જેવા દેતો નથી. પણ જે કોઈ તેની સામુ ટીકી ટીકીને જોવાનું કરે તો તેની આંખ આંધળી કરી નાખે છે. વળી તમને માલમ પડશે કે દેવના કારભારિ અણદીઠ છે, કેમકે અડતે દેખીતું છે કે વિજળી ઉપરથી આવે છે અને તેને માર્ગમાં જે કાંઇ મળે છે તેમાંથી પસાર થઈ જાય છે. પણ તે આવતી, જતી રેહતી, અથવા કોઈ ઉપર પડતી દેખાતી નથી; તેમજ પવન પણ દેખાતો નથી. તે પણ તે જે કાંઈ કરે છે તે તો આપણે સારી પેઠે જાણિયે છિયે, તથા આપણી પાસે આવેલે જણાય છે.”
૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com