________________
(૪૬) આપણે જેને ભૂત કહિયે છિયે તે કદી પણ દુનિયામાં હતું, તે તે આ આગલા વખતમાં માનસને મનશુ અગ્નિ હતો. શું તે વાદળો ઉપરથી નહિ આવતે? શું તે દરિયામાં ગુમ નહિ થતું? શું તે સૂર્યમાં નહિ વ ? શું તે તારાઓમાંથી પસાર થતે નહિ? આ સઘળા સવાલો આપણને નજીવા લાગે ખરા, પણ માનસ અગ્નિને પિતાના તાબામાં રાખવા શિખે તે આગળ એ સવાલ કેવળ સ્વાભાવિક હતા અને ઘસારાથી અગ્નિ ઉત્પન્ન કરવા શિખ્યા પછી એ તેનું કારણ અને પરિણામ માનસ સમજી નહિ શકો હતા. જેને આપણે અજવાળું અને ગરમી (હંફ) કહિયે છિયે તેના દેખાવ એકાએક તેઓની નજરે પડતા હતા. આ દેખાવથી તેઓ મેહિત થઈ જતા, અને જેમ છોકરાં હમણાં પણ અગ્નિથી મોહિત થઈ આ પણે ગમે એટલાં વારિયે તે પણ તેની સાથે રમવાનાં, તેમ તેની સાથે આગળ માનસે રમતાં હતાં, અને જ્યારે તેઓ તેને વિષે બોલવા તથા વિચારવા લાગ્યાંત્યારે તેઓ શું કરી શક્યાં વારૂ? અગ્નિ જે કાંઈ કરે તે ઉપરથી માત્ર તેને નામ આપી શકે અને આ પ્રમાણે તેઓએ તેનું નામ અજવાળુંઆપનાર અથવા બાળનાર એવું પાન ડયું, કારણ તે વિજળીના ઝળાંમાં બાળનાર અથવા સૂર્યમાં અજવાળું આપનાર છે, એમ તેઓને લાગ્યું. તેની ઉતાવળી હીલચાલ તથા તેનું આણચી તુ દેખાવું અને અલોપ થવું માનસને ઘણાંજ આ શ્ચર્ય પમાડતાં હતાં, અને તેથી તેને ઉતાવળો અથવા ચાળાક (Agnis) સંસકૃતમાં અવિનસ અને લાતિનમાં ઈનસ એ નામ આપ્યું
એટલી બધી વાત અગ્નિવિષે તે કેહવાઈ શકાય, જેવીકે લાકડાંના બે કકડાને તે શી રીતે છોકરો થત; જનમતા સાથે પોતાના માબાપને, એટલે કે જે બે લાકડાંના કકડામાંથી તે ઉત્પન્ન થયો તેએને, કેવી રીતે ખાઈ જતે; પાણી લાગતાં કેવો ગુમ થતો અથવા બુજાઈ જ ; એક મિત્ર તરીકે પૃથ્વી ઉપર કેવી રીતે રે. હત; આખાં જંગલો કેવી રીતે કાપી નાખત; પાછલા વખતમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com