________________
(૪૫) તરીકે કબુલ રખાયેલી, એટલું જ નહિ પણ જે પ્રમાણે ઝાડે, નદિયા, અને પહાડો માનસજતને લાભ કરે છે તે જ પ્રમાણેના લાભકારી વસ્તુના વર્ગ આગળ આપણે આવી પહોંચ્યા ત્યાં સુધી, બે અથવા માત્ર એકજ ઈદ્રિથી માલમ પડતી વસ્તુની એક દુનિયાં આપણી આગળ ઉભી થતી ગઈ
જે પગથિયાં મારફત આપણે અપર્ય ઉપરથી અપર્ય પદાર્થો તરફ અને લૈકિક ઉપરથી અલાકિક પદાર્થો ઉપર જઈએ છિયે તેની વચગાળેનાં પગથિયાં ઉપર આપણે વધારે બારીકીથી ધ્યાન પહચાડિય–અને પહેલો અગ્નિ આવે છે.
આગ્ન (આતશ)
હવે અગ્નિ તદન દેખીત હોય, એટલું જ નહિ, પણ સ્પર્ધ હોય એમ લાગે છે; અને ખરેખર તેમ છેજ. પણ અગ્નિને હાલ આપણે જેવી રીતે જાણિયે છિયે તે ભુલી જઈને પૃથ્વી ઉપરનાં અસલી માનસને મનશુ તે કેવો હતો તેનો વિચાર કરી જોઈએ. એમ પણ બન્યું હોય કે અગ્નિ સળગાવવાનો હુનર જાણ્યા વિના માનસ ભાષા અને વિચારે ગોઠવવા લાગ્યું હોય, અને એવી હાલતમાં કેટલોક વખત સુધી પૃથ્વી ઉપર તે વચ્ચો હોય. તે પણ અગ્નિ સળગાવવાને શોધ, જેથી તેની જીંદગીમાં એક પૂર્ણ ફેરફાર થઈ ગયો છે, તેની આગળ તેણે વિજળીના ચમકારો જોયેલા હતા, સૂર્યના પ્રકાશ અને તેની હુંફ તેને જણાયેલાં હતાં તથા વિજળીથી અથવા ઝાડના ઘસારાથી ઉહાળામાં જંગલો સળગી ઉઠીને નાશ પામતાં પણ કદાચ તેણે ભારે ઘભરાટથી જોયેલાં હેય. આ દેખાવમાં તથા તેઓના અલોપ થવામાં કંઈક અત્યંત ગુચવાડે ઉપજાવે એવું હતું. એક પળે અગ્નિ અહીં હતા, તો બીજી પળે જતે રહેલે જણાતો. તે આ ક્યાંથી? અને ગયો કયાં? જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com