________________
(ર) શું વિચારતા હતા તે આપણે જાણિયે છિયે, અને હાલના વખ-. તમાં પણ કોઈ દિવસ શહીતકારી, પિતાને અને પિતાના ઘરને પારકા દુશમનોથી બચાવવાને પિતાના પહાડ અને નદિયાની સહયતા માગે એમાં કાંઈ ખોટું નથી.
પણ એક પગલાં પછી બીજું પગલું ભરાય છે. પહાડેને સાંભળવા માટે વિનંતી કરવામાં આવી. એ પણ અમુક હદ સુધી સમજ પડે એવું છે. કારણ કે જે તેઓ સાંભળવાના નહિ હોય તે તેઓને બેલાવિયે જ શું કરવા ?
સૂર્યને ઘણો દુર જેનાર કહ્યો છે–કાં નહિ ? ઉગતા સૂર્યનાં પહલાં કીરણ અંધકારમાંથી આરપાર પસાર થતાં અને દર સહવારે આપણાં છાપડાં આગળ નજરે પડતાં શું આપણે જોતા નથી ? શું આ કીરણે આપણને જેવાને શકિતમાન્ કરતાં નથી ? ત્યારે સૂર્ય દૂર રોશની આપનાર, દૂર નજરકરનાર, દૂર જોનાર, કાં નહિ કેહવાય ?
નદિયોને મા કેહવામાં આવી છે–નહિ કાં ? શું તેઓ મેદાન અને તે ઉપરનાં ઢોરોને ખોરાક પહચાડતી નથી ? શુ આપણી અંદગી પતિજ નદિયે, જેનાં પાણી બરાબર ઋતુસર મેળવવામાં આપણે નિરાશ થતા નથી, તેઓ ઉપર આધાર રાખતી નથી ?
અને જે આકાશ બાપ નહિ એટલે બાપ જેવો અથવા છેલે સરવાળે બાપ કેહવાય ત–શું તે આપણું સંરક્ષણ, આપણે બચાવ, અને આખી પૃથ્વીનો બચાવ કરતું નથી ? આકાશ જેવું ઘરડું, ઉંચું, કોઈ વખત તેટલું માયાળુ અને કોઈ વખત તેટલું ભયંકાર, બીજું કાંઈ છે ? આપણી ભાષામાં જેને આપણે
* કુદરતની શકિતઓ ઉપર ભાવ રાખનાર ગ્રંથકતા આપણને કવચિત જ મળે, કે જેઓ પિતાને બચાવ એક દેવને માનનારાઓના હુમલાસા કરતા હોય; એટલું જ નહિ પણ એકજ દેવને ખરા તરીકે માન્યા પબે કે પ્રકારે જુદા જુદા સ્વતંત્ર દેવતાવિને ભાવ સાચવી રખાય, તે વિચારવું આપણને કઠણ છે. તે પણ એવા ફકરાઓ આપણી પાસે છે. સેલસસ (પછી તે ગમે તે હતો) જે True Story નામની ચોપડીન ગ્રંથકર્ત, જેને રદી આરિજને આપેલો આપણે જણિયે છિયે, તે ખુલી રીતે યુનાની લોકોના અનેકેજરમતને,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com