________________
(૪૧) તારી મુસાફરી માટે ત્રિશતા મા સાથે હિલે જડાઇને, એ સિંધુ, તું સુરત, રાસા, અને સ્વતી સાથે જાય છે. કુભા (કોપહેન, કાબુલ નદી) સાથે ગોમતી (મલ) સુધી, મેહનું સાથે કુમુ (કુરમ) સુધી, કે તેઓની સાથે તેજ રસ્તે તું જાય; ૬
ચકચકીત, પ્રકાશતી, મોટા દબદબા સાથે તેણે વાદળાને મેદાનમાંથી લઈ જાય છે, પેલી અછત સિંધુ, ઝડપવાળીઓમાં સર્વથી ઝડપવાળી, ખુબસુરત ઘેડીના જેવી, એક જોવાલાયક દેખાવ ૭.
ધડા, રથ, પિશાક, સોનુ, ચારો, ઉન તથા ઘાસથી ભરપૂર, પેલી સિંધુ ખુબસુરત અને જુવાન, જે દેશમાં મધ વહે છે ત્યાં પથરાય છે ૮
“સિંધુએ પોતાના હલકા રથને ઘડા જોડયા છે; આ યુદ્ધમાં આપણે માટે તેણી લુટ છત કારણકે પેલા અટકાવી નહિ શકાય એવા પ્રખ્યાત અને પ્રતાપિ રથની કીર્તિ મહાન શોભાને પામી છે' ૮
હજારો આરાધનામાંથી આ મેં ચુંટી કાઢી છે, કારણ કે એ પૂર્ણ રીતે સમજી શકાય તેવા અર્ધસ્પર્ય પદાર્થો, અર્ધદેવતાઓને માટે છે.
જે સવાલને હવે આપણને જવાબ આપવાનો છે તે આ છે –
શું આ પ્રાણિયો ને દેવતા કે દેવી કેહવાં જોઈએ? કેટલાક ફક શાઓમાં તો ખચીત આપણાથી સામેલ થઈ શકાશે નહીં, પણ જેકે આપણે અનેકેશ્વરવાદી નથી, તે પણ આવા બોલવામાં વાજબીપણે સામેલ થઈ શકિયે કે ઝાડો, પહાડો, નદિયો, પથવી, આકાશ, અરૂણોદય અને સૂર્ય આપણા ઉપર કૃપાશીળ અને ખુશ રહો.
જ્યારે પહાડે, નદિયો અને બાકીનાં સઘળાંની આરાધના માનસનું રક્ષણ કરવા સારૂ કરવામાં આવી, ત્યારે એક અગત્યનું પગલું આગળ ભરવામાં આવ્યું એમ સમજવું. એ પણ હજી સમજ પડે એવું છે. નૈલ નદીને માટે અસલી મિસર દેશના લોકો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com