________________
( ૩૮ )
વસ્તુ છે. એ વસ્તુએ કોઈપણ વખતે પાતાનું જુદું જુદું રૂપ-લક્ષણ લીધેતુ જણાતું નથી. પણ માત્ર ઉષāાગી, અથવા કિંમતી તરીકે ગણાપલી છે, અને ાચિત ઘણું થયું તે પવિત્ર તરીકે ગણાયલી હાય*
વેદના દેવતાઓમાં અર્ધ-સ્પર્શ પદાર્થો.
00
પણ જયારે આપણે બીજા વર્ગ તરફ આવિયે છિયે ત્યારે વાત ઘણી જુદીજ છે. જે વસ્તુઓનુ આપણે અર્ધ સ્પર્ધ પદાર્થ તરીકે વર્ણન કીધુ છે તેમાંની ઘણી ખરી દરેક વસ્તુ વેદના કેહવાતા દેવતાઓમાં જણાય છે. આપણે ઋગવેદ ૧, ૯૦, ૧૮ માં મા મમાણે વાંચિયે હિયે :
--:
સત્યવત મનુષ્ય ઉપર પવત મધ નામે છે, નદિયા મધ નામે છે; આપણા રોપા મીઠા થાએ,' ૬.
રાત્રિ અને પરોઢિયુ એ મધ થાઓ; પૃથ્વી ઉપરનું - કાશ મધથી ભરેલુ રહે; આકાશ આપણા બાપ મધ થા’; ૭.
* એવુ` કેહવાય છે કે વાસણા અથવા હથિયારો કદી પણ પૂજા પાર્થ થતાં નથી જુમ્મા Kapp ‘Grundlinien der philosophic der Technidk' 1878. P. 104, પોતાન નાં લખાણના ટેકામાં તે Caspari ‘Urgeschichte der Menschheit' I 300 ટાંકે છે. I Spencer on Principles of Sociology ના પેહલા ભાગને ૩૪૩ પાને એથી ઉલટુ જ આપણે વાંચિયે છિયે. ‘(હે...સ્થાનમાં ઍક સ્રિ, જે ટોપલીમાં તેણીની જરૂર જેમી વસ્તુ રહે છે આપના આવે છે, તેની પૂજા કરે છે; અને તેને ભેગ આપે છે; તેમજ મૈાખાની પટી તથા બીજાં હથિયાર જે તેણીને પરસ`સારી કામમાં મદદ કરે છે તેને એજ રીતે ગણે છે. અક સુતાર તેના વાંસલા, કુહાડા, તથા બીજાં હથિયારોની એજ પ્રમાણે પૂજા કરે છે, અને તેની આગળ ભેગ આપે છે. એક બ્રાહ્મણ જે કલમી તે લખતા હોય તે કલમની; એ સિપાહ જે હથિયારો તે લડાઈમાં વાપરતા હેાય તે હથિયારની; એકડિયા તેની પાપોની એજ પ્રમાણે પૂજા કરે છે. ડુબાઈ (Dabois) ન કેહવા ઊપર ઘણા ભરોસા રખાય નહિ. પણ એના કરતાં વધારે કાબેલ સી ધૈયલ (Lyall) ની સાક્ષી આપણી પાસે છે, કે જે પાતાના પુસ્તઃ Religion of an Indian Province માં આજ પ્રમાણે કહે છે. ખેડૂત. તેના હળતી, માછી તેની જાળની, વણકર તેની સાલની પૂજા કરે મેહુતા તેની કલમની અને નાણાવટો તેના ચેપુડાની પૂજા કરે છે.' હવે અહીં સવાલ એ છે કે
છે.એટલુંજ નહિ, પણ એક
પૂજા કર્વી એટલે શું ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com