________________
શુભ તેમજ દુષ્ટ શકિતને લાગુ પાડવામાં આવ્યો હતો. આ અસુર શબ્દનો અસલ અર્થ શ્વાસ ધરાવતું અને પાછળથી દેવ એ થયો, તેમાં પાછલા વખતના ધર્મમાં જે મતને “એનિમિસમ' (એટલે પ્રાણી માત્રના સઘળા ચમત્કાર પ્રાણ શકિતથી થાય છે એવું મત) કહે છે તેનાં કાંઈક પ્રથમ ચીન્હો દેખાય છે.
બીજું વિશેષણ ઈશીર છે, જેનો પ્રથમ અર્થ ઘણે ખરો અસરના જેવું જ હતું. અા એટલે ચીક, કાવત, ઝડપ, તેજ, તે ઉપરથી ઉત્પન્ન થયેલો શીર શબ્દ વેદ માંહેના કેટલાક દેવતાને મુખ્ય કરીને ઈક, અગ્નિ, અવિન, મરૂત, અદિય, તેમજ પવન, રથ, અને મન સરખી વસ્તુઓને પણ લાગુ પાડવામાં આવ્યું. તેને અસલ અર્થ ઝડપવાળું, તેજદાર, ગ્રીક શબ્દ ઍરેંસ, ઇથસ અને અરોન મીનાસમાં દેખાઈ આવે છે, અને એને પ્રોક ભાષામાં સાધારણ અર્થ ઈશ્વરી અથવા પવિત્ર થાય છે, તેનું કારણ, સંસકૃતના અસર=દવના અર્થનું જેવું કારણ અપાયું તેવું જ સમજવું.
વેદના દેવતાઓમાં સ્પર્શ્વ પદાર્થો
પદાર્થોના જે ત્રણ વર્ગ સ્પર્ય, અધ સ્પર્ય, અને અસ્પર્ય, આપણે કીધા છે, તે તરફ પાછા આવતાં આપણને જણાય છે કે પેહેલો વર્ગ ઋગવેદમાં કેહવાતા દેવતાઓમાં કવચિત જ માલમ ૫છે. પથ્થર, હાડકાં, સીપ, વનસ્પતી અને બીજી સઘળી પદાર્થપૂજામાં ગણાતી વસ્તુઓ જુના સૂકતોમાં બીલકુલ જણાતી નથી, જોકે વધારે પાછલા વખતનાં મંત્રામાં, મુખ્ય કરીને અથર્વવેદમાં તેઓ માલમ પડે છે. મનુષ્ય કળાથી બનેલી જે વસ્તુઓની - વેદમાં સ્તુતિ ગાવામાં આવે છે તે એવી છે કે ઉઅડેસ્વાર્થ અથવા તેનિસન પણ તેવી સ્તુતિ ગાઇ શકે—જેવીકે રથ, કમાન, તીરનો ભા, કહાડી, પડઘમ, યજ્ઞક્ષિાના વાસણો તથા એવી જ બીજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com