________________
(૩૩). અથવા અસ્પર્ય તરીકે વર્ણન કર્યું છે તેઓને આવરૂપ, કે મનુષરેપ કે મનુષ્યગુણરૂપ આપવાને બદલે, તેઓની અને પિતાની વચ્ચે કોઈ પણ કલ્પિત મળતાપણું જોયા કરતાં ભેદ જેવાથી બહુ વધારે અજાયબ થયા હતા, એમ હું ધારું છું.
- આ મતને મળતી એક અજાયબ જેવી સાબીતી વેદમાં જળવાઈ રહેલી આપણને મળી આવે છે, તેની યાદ આ ઠેકાણે તમને આપું છું. જેને આપણે તુલના (મુકાબલો) કહિયે છિયે તે આજે પણ વેદનાં ઘણુંક માત્રામાં નકારે છે. આપણે ખડક જેવું મક્કમ' બેલિયે છિયે તેને બદલે વેદના કવિ “મમ એક ખડક નહિ કરી બોલે છે, એટલે કે સખાપણું બતાવવાને બીનસરખાપણું ઉપર ભાર મૂકે છે. તેઓ દેવને સ્તુતિમય ભજન (Hymn) અર્પે છે તે “કાંઈ મિષ્ટાન નહિ, એટલે જાણે મિષ્ટાન જ હેય. નદી બરાડતી પાસે આવે છે, ગો નહિ, એટલે ગેધાની પેઠે; અને મફત અને થવા તુફાન-દેવતાઓ તેઓના પૂજારિયોને પોતાના હાથમાં લેતા હોય એમ કેહવાય છે, જેમ એક બાપ દીકરાને નહિ, એટલે જેમ એક બાપ પોતાના દીકરાને પોતાના હાથમાં લે છે તેમ.
આ પ્રમાણે બેશક સૂર્ય અને ચંદ્ર હાલચાલ કરતા કહેવાતા હતા, પણ પ્રાણી તરીકે નહિ નદિયો બરાડ મારતી તથા મરાતી હતી, પણ તેઓ માનસ નહિ હત; પહાડે તેડી પડાય તેવા નહિ હતા, પણ તેઓ લડવૈયા નહિ હતા; વસ્તવ જંગલને ખાઈ જતા હતા, તોપણ તે કાંઈ સિંહ ન હતે.
આવા વચનોનું વેદમાંથી ભાષાંતર કરતાં કન=નથી નો અર્થ આપણે “સરખું કરીને હમેશાં કરિયે છિયે. પણ આટલું કેહવું અગત્યનું છે કે કવિ પોતે સરખાપણું કરતાં બીનસરખાપણાંથી, જે વધારે નહિ તે તેટલા જ પ્રથમ અજાયબ થયા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com