________________
(૨૯) (vir est bonus= માનસ સારું છે) બલવાને શકિતવાન થવું એ મનુષ્ય વાચાના સૌથી પાછલા વખતનાં પરાક્રમો મહિનું એક છે.
આપણે જોયું કે આગલા આર્યોને કોઈ પણ વસ્તુ છે એ સિવાય કોઈ બીજી રીતે બોલવાને, એટલે કે વિચારવાને, ભારી પડતું હતું. એક વસ્તુ માત્ર છે અથવા હતી એમ બોલવામાં પણ તેમને એવી જ અડચણ નડતી હતી. કઈ ક્રિયા જે તેઓએ પોતે કીધી હોય તે ફલાણી વસ્તુ છે પણ કીધી એમ બોલીને જ તે વિચાર તેઓ પ્રથમ જણાવી શકતા હતા. હવે મનુષ્ય માત્રની સામાન્ય ક્રિયા જમવાની છે, માટે જયારે કોઈ વસ્તુ છે કરીને આપણે બાલ્ય છિયે ત્યારે તેને બદલે તેઓ એમ બોલતા હતા કે ફલાણી વસ્તુ દમ લે છે.
અસૂકદમ લેવો.
અસ્ ધાતુ જે હછ he is તે છે) શબ્દોમાં જોવામાં આવે છે, તે ઘણે જુનો ધાતુ છે. આર્ય ટોળાના છુટા પડ્યા અગાઉ એ શબ્દ ભાવાર્થે વપરાતો હતો. તે પણ આપણે જાણ્યે છિયે કે (as) અનો અર્થ થવું કરીને થાય તે આગળ દમ લેવો કરીને થતો હતો.
અ ઉપરથી નિકળતો થી સાદો સાધિત, સંસ્કૃત અસ-ઉ (as –u)=દમ હતું; અને એ ઉપરથી ઘણું કરીને અસર (asu-ra) એટલે જેઓ દમ લે છે, જેઓ જીવે છે, જેઓ છે, તેઓ; તથા છેલે સરવાલે હયાત રવો તથા વેદ માંહેના અસુરનું અતિ જુનું નામ થયું છે.*
સંસ્કૃત અસુ શબ્દ છંદને અહુ છે જેને અર્ધ અવસ્તામાં અંતઃકરણ, કાનમાં એવો થાય છે. (જુઓ દારસરનું પુસ્તક “ઓરમઝદ એટ એહરીમન પાછ). જે. અંદમાં અહુ શબ્દ ખાવંદ, સાહેબ એવા અર્થે વપરાતો હોય તો તે ઉપરથી અહુર–મઝદ શબ્દમાંના અહુરને અર્થ પણ સાહેબ, ખાવંદ એ થશે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com