________________
(૧૪) અર્ધસ્પર્ય પદોથી.
ઈનિદ્રાપ્ય પદાર્થના આ બીજા વર્ગને હું અર્ધસ્પરર્ય કહું છું; એટલા માટે કે પહલે વર્ગ જેને આપણે આપણા કારણસર સ્પર્ય ઇન્દ્રિપ્રાપ્ય તરીકે ગણે છે. તેથી એ બીજા વર્ગને નિરાળ રાખી શકાય.
આ બીજો વર્ગ બહ મટે છે; અને એ વર્ગને લગતા તરે. હવાર ઇન્દ્રિપ્રાપ્ય પદાર્થો વચ્ચે જાણવાજોગ ભેદ છે. દાખલા તરીકે એક ફુલ અથવા નાનું ઝાડ, એ વર્ગને લગતું ભાગ્યે જ જણાય, કારણકે તેમાં એવું શેડું જ છે કે જે ઇન્દ્રિજ્ઞાનથી નહિ જણાય. અને વળી એવી પણ વસ્તુઓ છે કે જેમાં ખુલ્લાં અથવા દેખીતાં કરતાં ગુપ્ત અંશ વધારે રહેલો છે. દાખલાતરીકે, આપણે પૃથ્વી લઇએ, તે એ ખરૂં છે કે તેને આપણે ઇન્દ્રિયથી પારખી શકિયે છિયે, એટલે સુધી, ચાખી, હાથ લગાડી, ઈ, તથા સાંભળી શકિયે છિયે. પણ તેના એક ઘણા નાના ભાગથી વધુ કદિએ આપણે જાણવામાં આવશે નહિ, અને પ્રથમ જમાનાનું માનસ તો આખી પૃથ્વી વિષે સામો વિચાર કદિ ભાગ્યેજ કરી શકયું હોય. તેના જોવામાં માત્ર તેના ઘર આગળની જમીન, કે ખેતરમાંનું ઘાસ, કદાપિ એકાદ જંગલ અને દ્રષ્ટિમર્યાદા ઉપરનો એકાદ પહાડ આવેમાત્ર એટલું જ. જે બેહુદ વિસ્તાર તેની દ્રષ્ટિમર્યાદાની પેલી મેર પડેલો છે તે, જો આપણે એમ કહી શકિયે તે, તે માત્ર નહિ જોવાથી જ જુવે છે, એટલે માત્ર પોતાની મને દ્રષ્ટિથી જાવે છે. *
એમ બેલતાં આપણે કાંઈ શ લેષ” કરતા નથી. એ વાત એવી છે કે જે આપણે પોતે જ ખરી પાડી શકશે. જયારે પણ આપણે એક ઉંચા પહાડના મથાળા પર ચઢીને આસપાસ જોઈયે છિયે
* લેસ, શબ્દ સાથે રમત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com