________________
(૧૪)
માન આપતી છે. જે જાતને અભ્યાસ મીટ મલબારીએ માર્યો છે તેમાં તેની ફતેહ જોઈ આપણને સાનંદાશ્ર ઉપજયા વગર રેહેતો નથી. તા. ૨૩ મી મે ૧૮૭૬,
ટાઈમ્સ ઓફ ઈનડિયા,
અમે જોઈને ખુશી છે કે કર્જા એક પારસી હોવાછતાં તે શુદ્ધ ગુજરાતીમાં એવું સરલ અને સ્વાભાવિક લખાણ કરવાને ફતેહ પામ્યો છે. ત્યારે એક પારસી ગ્રંથકર્તા નાના નાના મિઠા શબ્દોથી લખાણ કરે એ સ્તુતિપાત્ર છે. જે અનુપ્રાસ પર વધારે ધ્યાન આપવાથી લખાણ ચમકવાળું બન્યું છે. જુદા જુદા છે તેમની જોડણીમાં પૂર્ણ હોય એમ લાગે છે, તથા ઘણું ખરી લીટીઓ સરળ કે થડકતી બની છે. થોડાક ભાગ ખરેખર ઉત્તમ પ્રકારના છે. થોડાક વિષય ઘણાજ અસરકારક લખાયા છે, અને કોઈ કવિતામાં તે એક ચીતારાની શકિત જણાય છે. વિદ્યા મિત્ર.
મી. મલબારીએ ઘણું ઘણું જાતના છેદ વાવ છે, અને દરેકમાં તે ફતેહમંદ થયો છે. જે જે વિષયો ઉપર લખાણ ચલાવ્યું છે તે સઘળા ઉપયોગી છે. તેમાંથી નિકળતો ભાવાર્થે ઘણો ખરો સારો છે. આખાં પુસ્તકમાં એક પાનું પણ એવું નથી કે જેમાં ઘણી જ સરસ અને થરાદાયક લીટી નહિ હોય. કવિતાનું બંધાણ તે હમે કહ્યું છે તેમ સંપૂર્ણ છે. તા. ૩૦ મી મે ૧૮૭૫,
ગુજરાત મિત્ર.
નીતિ વિનોદ” ના બનાવનાર મીત્ર બેહેરામજી મલબારીએ પિતાની કવિતાના એ ગ્રંથની બીજી આવૃતી બાહર પાડી છે. કાવીય શાસ્ત્રમાં ખરાં જરા અને ફતેહ પારસી લેખે પહેલી જ વાર મી બેહેરામજીને મળ્યાં છે, તા ૧૪ મી મે ૧૮૭૬,
રાત ગોફતાર. પારસીઓમાં કવિતા બનાવનારેખર કવિ આજ સુધી કઈ થયું નથી, માટે એ માન મી. બેહરામ જી મેિરવાનજી મલબારીએ પોતાના “નીતિવિનિદ” નામના કવિતાના ગ્રંથથી મેળવ્યું છે, * * * * * સુદ્ધ અને સરસ કવિતામાં ફતેહ પામવાનું માન મી. બહેરામજીને છે, * * શુદ્ધ ગુજરાતીમાં આ ઉધરતા પારસી કવિએ કલમ ચલાવી છે, જેમા પીંગલના કાયદા પ્રમાણે તરેહવાર પરચુરણ વીશ ઉપર નાહાની પણ સુંદર અને રસીક કવિતાઓને આ ૨૧૫ સફાનો ગ્રંથ પારસીઓમાં પહેલવહેલાજ બહાર પડે છે. તા ૩૧ મી મે ૧૮૭૫,
રાત ગોફતાર,
તમારા ‘નીતિવિનોદ પુસ્તકની ભેટ ઉપકાર સહિત કબુલ રાખું છું.••• •••• પણ ઓગણીસ વરરાના એક ગ્રંથકર્તા એટલી બધી ભાષાની માહિતગારી અને કવિતાની ચતરાઈ મેળવે, કે જેથી તે સંખ્યાબંધ નિરાળી અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com