________________
(૧૯) જીવનચરિત્ર સાર,
મહાવિદ્ધાનું માસ મઅલર સને ૧૮૨૩માં જરમનના કેસ નાબના શેરમાં જનમ્યા હતા. એમના પિતાનું નામ ઉલહેમ મઅલર. તેઓ પ્રખ્યાત કવિ થઈ ગયા છે. એમની માતા તરફથી પણ એઓ સારા સંબંધ ધરાવે છે. માણસ મઅલર બચપણથી જ ઉગી તથા ચપળ હતા,
અને એમને ગાયનઉપર સ્વાભાવિક અભિરૂચી હતી. સન ૧૮૪૭ માં, એટકે વીસ વરસને વયે, એમણે લીપઝીકની પાઠશાળામાં દાકતર આફ લિસફી નો પદવી સંપાદન કરી; અને ત્યાં હિબ્રી, અરબી, અને સંફતને અભ્યાસ આદર્યો. બીજે વસે વેલિંગ અને બાપનાં ભાષણ સાંબળવા બને તે માટે આપણા યુવાન પંડિત જરમનીની રાજધાની બરલિન ગયા. બલિનમાં એમને પ્રતાપી વિદ્વાન્ હુમબેડ તથા બી જોડે પરિચય પડે, અને ત્યાંજ રૂકહે નામના વિદ્વાન પાસે ફારસી ભાષા શિખવા માંડી.
સન ૧૮૪૫માં કાન્સની પાઠશાળાના પ્રખ્યાત શિક્ષાગુરૂ યુઝન બરફની કીર્તિ સાંભળી માસમઅલર પારસ આવ્યા.બરનુ એમની બુદ્ધિ સહજ સમજી લીધી, અને સાગવેદસંહિતા છપાવી પ્રસિદ્ધ કરવાને એમને આગ્રહ કર્યો. આ કામ સિદ્ધ કરવાના હેતુથી માસ મઅલર ૧૮૪૬માં ઈગ્લેંડ આવ્યા. આખ્યા કેડે એવી બેઠવણ થઈ કે નામદાર ઈસ્ટ ઈન્ડિયા કંપનીને ખરચે સગવેદસંહિતા આક્સફર્ડમાં છાપવી, અને એ કામની દેખરેખ કરવા આપણે કૉએ આકસફર્ડમાં જ નિવાસ કર્યો. ઋગવેદ છાપવાનું મહાકર્મ ઈડસિવાય બીજા કોઈ દેશમાં થાય એમ નહેતું. ધન્ય એવા વિદ્યાઉત્તેજક દેશને !
સન ૧૮૫૪ માં માકસ મઅલર ખાલસર્ડની મહાન પાઠશાળામાં ખાવાચીન યુરોપીયન ભાષાના શિક્ષાગુરૂ થયા. ૧૮૬૮ માં એ પાઠશાળાએ કપરેટિવ બ્રિૉજ (Comparative Philology) ને જે નવો વર્ગ રાખે તેના પાક થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com