________________
(ર૧૪) " એટલા માટે દરેક (માનસની) છદંગીની જુદી જુદી પંકતીમાં તથા મંડળીની જુદી જાદી પવિમાં ધર્મના આ મોટા મતભેદ છે કે નહિ એ પ્રશ્ન નથી, પણ પ્રશ્ન એ છે કે પ્રાચીન કાળના બ્રાહ્મણોએ જેમ ખરી વાત પિછાની લીધી હતી, તેમ આપણે પણ નિષ્કપટપણે પિછાજે અને એ પ્રમાણે જે શબ્દોનો ધર્મમાં આપણે ઉપયોગ કચ્ચે છિયે તેજ શબ્દો, જોકે બહુ જુદા અર્થમાં, જેઓ વાપરે તે
ઓ વચ્ચે જ માત્ર નહિ પણ વળી જેઓ તે શબ્દો વાપરતા ન હેય તેમના વચ્ચે પણ આપણે પક્ષ નક્કી કરવાનો યત્ન કરવે કે નહિં? પણ ત્યારે આ પ્રશ્ન કરવામાં આવે છે કે ઈશ્વરને માટે તેજ શબ્દો આપણે વાપર્યો કે નહિ વાપર્યો અને તેને માટે એક કે અનેક નામ વાપર્યો એ સઘળું શું ખરેખર વિસાતવગરનું છે? શું અગ્નિ નામ પ્રજાપતિ જેટલું જ સારું છે, શું કહેવા જેવો જ અઅલ છે અથવા
રમઝ જેવજઅલાહ છે? ઈશ્વરના ખરેખા ગુણોથી આપણે ગમે એવા અજ્ઞાન હોઈએ, તોય કંઈ જ નહિત શું થોડાક ગુણ એવા નથી કે જે કેવળ ખેટા છે એમ આપણે જાણયે છિયે ઇશ્વરને યોગ્ય રીતે કેમ પૂજવો તેવિશે આપણે ગમે એવા અશક્ત
ખાતા હોઈએ, તે પણ પૂજાની ચેકસ રૂઢી વિષે શું આપણે એમ નથી જાણતા કે તેમને રદ કરવી જોઈએ?
આ પ્રનોના કેટલાક ઉત્તર છે, જે ઉત્તર દરેક જણ જેકે વિકારવાને તૈયાર થશે, તેય દરેક જણ તેમનો અર્થ પર્ણપણે સજવાને શક્તિમાનું ન થાય –ખરે મને એમ જણાય છે કે ઈશ્વર માનસનું કાંઇએ માં રાખતા નથીપણ દરેક પ્રજામાં જે કોઈ તેનો ડર રાખી ચાલે છે તથા સદાચારથી વર્તે છે તેને ઇશ્વર સ્વિકાર કરે છે.
જે દરેક જણ પતિ, પતિ કરીને મને કહે છે તે સઘળા જ સ્વર્ગસ્થાનમાં દાખલ થઈ શકશે નહિં; પણ મારા પિતા જે સ્વર્ગમાં છે તેની ઈરછા પ્રમાણે જે ચાલશે તે વિશે જશે)' (સેન્ટ મેથ્ય ૭, ૨૧)
પણ આવી સાબીતીથી જો ખાતરી ન થાય તો એક ઉપમા કે જે ઇશ્વરને લાગુ પાડવામાં આવેલી છે અને જેથી જેમ આપણી પૂર્વે બીજાઓને તેમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com