________________
(૨૯) દાખલ પ્રજાપતિને દાખલ કરવામાં આવ્યો, ત્યારે જેને આપણે - વતા કહિયે તેવા છે, અને જેમ ઉપનિષમાં છે તેમ જયારે બ્રહ્મને સર્વ વસ્તુના કારણદાખલ જાણવામાં આવ્યો તથા મનુષ્યાત્મા અમરાત્માની માત્ર એક ચીંણગારી જેટલો છે એમ માલમ પડયું, ત્યારે તેઓ દેવતા ગણાતા સમૂળા બંધ પડ્યા.
સેંકડે જ નહિ પણ હજારો વર્ષ થયાં આ પ્રાચીન ધર્મ ની ભી રહ્યા છે. અને જે કદી તેણે પોતાની સત્તા ડોક વખત સુધી ખેહી દીધી હોય, તો તે પાછી પણ મેળવેલી છે. જુદા કાળ અને જુદા પ્રસંગને એ ધર્મ અનુસરી ટકી રહ્યા છે, અને ઘણાંક વિચિત્ર અને કઢંગ તો એમાં પ્રવેશ કરી બેઠાં છે. પણ આજદિવસ સુધી હજી એવાં બ્રાહ્મણ કુળ છે, કે જેઓ પોતાની જીંદગી કૃતિ, એટલે પ્રાચીન વેદનાં પ્રકટિકરણના સર્વ પ્રમાણે, અને સ્મૃતિને નિયમ, એટલે તેમની પરંપરા ઉતરતી આવેલી કથાના નિયમ પ્રમાણે, જેટલી બની શકે એટલી સારી રીતે ગુજારે છે.
હજી પણ એવાં બ્રાહ્મણ કુળ છે, કે જેમાં જ્યારે પુત્ર પ્રાચીન મંત્ર મેહડે શિખે છે, પિતા નિત્ય પિતાની ધર્મક્રિયા તથા યો કરે છે, ત્યારે પિતામહ (દાદા) ગામમાં વસવા છતાં, સર્વ કિયા કર્મ તથા યજ્ઞ સે મિથ્થા સમજે છે. વળી, તે જાણે છે કે વેદના દેવતા પણ કંઈજ નહિ પણ સઘળાં નામની હદ બાહેર જે કાંઈ છે (જેમનું નામ આપી ન શકા૫) તેનાં માત્ર નામ છે, અને માત્ર સર્વેત્તમ જ્ઞાનમાંજ તે શાંતિ શોધે છે, જે જ્ઞાન તેને મન હવે સર્વથી શ્રેષ્ઠ ધર્મ થયો છે, અને એ ધર્મ તે જે વેદાંત કહેવાય છે, એટલે જેમાં આખાં વેદને હિતુ અને સકલ ગુણ ફળ આવે છે, તે છે.
- આ ત્રણે વંશ સલાહ સંપજથી સાથે રહેવા શિખ્યા છે. - તામહ વધારે સુસ હોવા છતાં પોતાના પુત્ર કે ત્રિતરફ ધિક્કારથી જે નથી, અને તેઓ ઢોંગ કરે છે એવો સંશય તે જરી લા વજ નથી. તે જાણે છે કે તેમનો મુક્તિનો વખા આ વશે, અને એ વાતની તેઓ આગળથી ચિંતા કરે એવું તે ઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com