________________
(૧૯) ૩, ૧૧, ૮ માં પણ કહેલી છે, પણ તેમાં માત્ર એટલે જ તફાવત છે કે જયારે પ્રહાણમાં મરણ અને જન્મમાંથી મુકિત એક અમુક બલિદાન કરવાથી મળે છે, ત્યારે ઉપનિષમાં આ મુકિત માત્ર જ્ઞાનથી મળે છે.
એ ઉપનિષદમાં એક નાનું બાળક, જેનું નામ નચિકેત છે, અને યમ, જે મૃત્યુલોકને રાજા છે, તેમની વચ્ચેનો સંવાદ આવે લો છે. નચિકેતના પિતાએ જેને સર્વ-યજ્ઞ કેહવામાં આવે છે તે કરવાની, એટલે પિતાનું જે સર્વસ્વ હોય તે આપી દેવાની બાધા લીધી હતી. તેના પુત્ર પિતાના પિતાની બાધાવિષે સાંભળીને તેને પુછે છે કે તમે તમારી બાધા કાંઈ પણ રાખ્યાવિના પુરી પાડવા માગે છે કે નહિ ? પહેલાં તે પેલો બાપ આનાકાની કરે છે; છેલે તે રોસ ચઢાવીને બેલેછે કે, હા, હું તને પણ યમને અર્પણ કરીશ.'
તે પિતા એક વખત આમ બેલ્યો તેથી પોતાની બાધા પુરી પાડવાને અને પિતાના પુત્રને યમને ભેગ આપવાને બંધાઈ ગયો. પેલો પુત્ર મરી જવાને માટે કેવળ રાજી છે, કે જેથી પોતાના પિતાનું અવિચારી વચન પાળવામાં આવે
તે કહે છે કે હું બીજા ઘણાઓ (જેમને હજી મરવું છે) ની આગળ જાઉં છું; હું બીજા ઘણાઓની સાથે (જેઓ હમગાં મરે છે) જાઉં છું. યમ (જે મૃત્યુલોકને રાજ છે તે) મારી જોડે જે કરવું હશે તે આજે કરશે.
જેઓ પેહલાં આવ્યા તેમની શી દશા થઇ તે પાછળ મેંહ ફેરવી જો; જેઓ હવે પછી આવશે તેમની શી દશા થશે તે આગળ નજર કરી જો. એક મનુષ્ય અનાજ પેરે પાકે છે ? અને અનાજ પેરે ફરો. ઉગી નિકળે છે.
જયારે નચિકેત મૃત્યુલોકનાં રહેઠાણમાં દાખલ થયો ત્યારે તેમને રાજા યમ ગેરહાજર હતા, અને ત્રણ દહાડા સુધી તો તેનો આ નવે પણ કાંઇ પણ ઘટતી પરોણાગતવિના ત્યાં રહે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com