________________
(૧૭૮) પણ યાજ્ઞવલકથે જવાબ દીધે જ મૈત્રેયી, ગુચવણમાં નાખવા જેવું તો મેં કશુંએ કહ્યું નથી. હે પ્રિયાડહાપણને માટે આટલું પૂરતું છે.””
“ “ કારણકે જાણે એક દૈત્યતા જે હેય, તે એક પેલા બીજાને જાવે છે, એક પિલા બીજાને સુંઘે છે, એક બીજાને સાંભળે છે, એક બીજાને પ્રણામ કરે છે, એક બીજાને જાણે છે, એક બીજાને ઓળખે છે; પણ જ્યારે આ સર્વ આતમા તેિજ છે, ત્યારે બીજાને કેમ જીવે, બીજાને કેમ સાંભળે બીજાને કેમ પ્રણામ કરે, બીજાને કેમ જાણે બીજાને કેમ ઓળખે? જેથી આ સર્વને એ જાણે છે તેને એ કેમ જાણે ? હે પ્રિયા, તે જાણનારને પોતાને જ) કેમ જાણે?”'
યમ અને નચિકેત.
-----૦૦
—
–
ઉપનિષ એક ઘણો સારી પેઠે જણાયેલો ભગતે કહઉપનિષદ છે. એ પહલવેહલો યુરોપિયન વિદ્દાનની જાણમાં રામ મેહનરાયથી આવ્યો હતો, કે જે ધણી તેના પિતાના દેશના સર્વે સુધરેલા હિતેચ્છુ માંહેનો એક હતો; અને જે વળી મનુષ્ય માત્રના સર્વથી સુધરેલા હિતેચ્છુમાંના એક દાખલ કદી હવે પછી ગગણાય. એ કઠઉપનિષનું ત્યાર પછી વારંવાર ભાષાંતર થયું છે, અને તે ઉપર વારંવાર વિવાદ ચાલ્યા છે : અને જેઓ ધર્મ અને શાસ્ત્રને લગતી કલપનાની વૃદ્ધિવિષે કાંઈક હાંસથી ભાગ લેતા હોય તેમનું ઘણું જ કાળજીભર્યું ધ્યાન ખેંચવા માટે તે ખરે યોગ્ય છે. આપણી પાસે એ કઠઉપનિષદુ તેની અસલ હાલતમાં છે એમ ધા૨વું સંભવિત નથી, કારણકે તેમાં પાછળથી થયેલા કેટલાક વધારાનાં દેખીતાં ચિન્હ છે. ખરેખર એજ વાત તૈત્તિરીય બ્રાહ્મણના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com