________________
( ૧૭૧) રીરના દોષને લીધે આત્મા કાંઈરાષિત થતો નથી, અથવા શરીરને માથે હાથ તેય આત્માને વાગતું નથી, અથવા શરીર લુલું થયાથી કાંઈ આતમા લુલો થતો નથી, પણ સ્વપનામાં તેને કોઈએ જાણે માર્યો હોય, જાણે તેને તેઓએ હાંકી કહા હોય એવું લાગે છે. વળી જાણે તેને દુખની પીડા જણાતી હોય એમ લાગે છે અને તે આંશુ પાડે છે. માટે આ (મત)માં મને કાંઈ સાર લાગતું નથી.”
“પ્રજાપતિએ ઉત્તર દીધો, “મઘવત, ખરેખર એમ જ છે, પણ એ ખરા આત્માવિષે હું તને વધારે સમજાવીશ. તું બીજા બત્રીશ વર્ષ મારી જોડે રહે.”
“ તે તેની જોડે બીજાં બત્રીશ વર્ષ રહ્યા. ત્યારે પ્રજાપતિએ કહ્યું:
ખંડ અગિયારમે.
જયારે એક માનસ નિંદ્રામાં પશે વિસામો લેતો તથા સંપૂર્ણ શાંતિમાં હોય છે અને કાંઇએ સ્વપનું જોતો નથી, ત્યારે તે આત્મા છે, એ અમર છેનિર્ભય છે, બ્રાહ્મણ છે.”
“પછી ઈદ્ર પિતાના દિલમાં સંતોષ પામી ચાલી ગયા. પણ તે દેવોને પાછો જઈમળ્યો તેપેહલાં તેણે આ અડચણ જોઈ: ખરું જોતાં તો આત્મા આ પ્રમાણે પોતાને જ પિતાનાં આત્માને) જાણતા નથી કે તે છે તે હું જ છું, તેમજ કાંઈપણ હયાત વસ્તુ તે જા
તો નથી. તે તે સમૂળે નાશ પામ્યો છે. આ હુમત)માં મને કાંઇ સાર દેખાતો નથી.
પિતાના હાથમાં સમિધ લઈ શિષ્યદાખલ તે ફરી પ્રજા પતિ આગળ ગયો. પ્રજાપતિએ તેને કહ્યું કે “ મઘવતુ, તું તારા દિલમાં સંતોષ પામી ગયો હતો; વળી શા કારણથી પાછો આવ્યો ?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com