________________
(૧૫૭) દૈવિક સંજ્ઞા આપવાનો હેતુ.
પેહલાં આપણે યાદ રાખવું કે વેદના પ્રાચીન કવિ કાંઇ એમ નથી કહી ગયા કે મિત્ર, વરૂણ અને અગ્નિ કાંઇ જ નહિ પણ માત્ર ખાલી નામ જ હતા. તેઓ લખી ગયા છે કે “તેઓ મિત્ર, વરૂણ અને અગ્નિવિષે બોલે છે, એ વેળા તે આકાશવાસી પક્ષી થાભ થાય છે જે છે અને જે એકછે તેને કવિ તહેવાર નામે બોલાવે છે તેઓ યમ, આન, માતરિશ્વવિષે બોલે છે.”
હવે અહિં આપણે ત્રણ વસ્તુ જોઈયે છિયે. પિહલું એક કવિયોને કદી કાંઈજ શક હતો કે કાંઈક વાસ્તવિક (સત) આ સૃષ્ટિમાં છે, જેનાં અનિ, ઈદ્ર અને વરૂણુ અને બાકીનાં બીજાં સર્વ માત્ર નામ છે.
બીજુ એકે, એ સત્ તેઓને મન એક અને માત્ર એક જ હતું.
ત્રીજું એકે એ એકને જેમ પ્રજાપતિ અને બીજા દેવો નરજાતિના ગણાતા તેમ નહિ, પણ નાન્યતરજાતિ દાખલ ગણવું.
નાન્યતર નામો નરજાતિ અને નારજાતિનાં
નામોથી વધારે ચઢિયાત.
હવે, ખરેખર આ વાત આપણા કાનને કઠેર લાગે છે. ઇશ્વર નામ નાન્યતરજાતિમાં વાપરવું આપણાથી બની શકે નહિ. આપણે મન તે નાન્યતરજાતિ કાંઈ એવો વિચાર દેખાડે છે કે એક વસ્તુ માત્ર સ્કૂલ, નિર્જીવ, અને અકર્તક છે. પણ પ્રાચીન ભાષામાં એટલે પ્રાચીન વિચાર પ્રમાણે, એમ નહતું; આજે પણ આપણી કેટલીક અર્વાચીન ભાષાઓમાં એમ નથી. એથી ઉલટું નાન્યતરનામ પસંદ કરવામાં પ્રાચીન મનુષ્યોએ એવું કાંઈ દેખાડવાનો યત્ન કીધો .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com