________________
(૧૪૭). અભાવ (સંશય) પેદા કરવાને પણ પહેલો હતો. આપણે આ પ્રમાણે વાંચશે છિયે :–
જે તમને લુંટ જોઈતી હોય તો ઇંદ્રની સ્તુતિ કરો; ને તે ખરેજ જીવતો હોય તે તેની ખરી સ્તુતિ કરો. કોઈ કોઈ તો કહે છે કે ઈદ્ર છેજ નહિ. તેને કોણે છે? આપણે કોનાં વખાણ કર્યું? - આ મંત્રમાં કવિ પાછો ફરીને ઇંદ્રને પિતાને દાખલ કરી તેની પાસે આમ બોલાવે છે –
ઓ પૂજારી, હું આ રહ: મને હિયાં નિહાળ. મારી શક્તિથી મેં સઘળાં પ્રાણીને હરાવ્યા છે.”
પણ એક બીજાં મંત્રમાં વળી આપણે વચ્ચે છિ :--
“તે ભયાનક દેવ, જેનેવિશે તેઓ પુછે છે કે એ ક્યાં છે, અને જેને વિષે તેઓ કહે છે કે તે નથી : જેમ ચપટની બાજીમાંથી યાદો ઉંચકી લઈએ, તેમ તે તેના શત્રુ પાસથી દલિત લઈ મુકે છે. હે મનુષ્પો, તમે એને કબુલ શેખા (એની ઉપર વિશ્વાસ લાવો) કારણકે બેરેજ એ ઈદ્ર છે.
આ પ્રમાણે જ્યારે આપણે જોઈએ છિએ કે પેલા વૃદ્ધ દેવ - સને ઈદે પાછળ નાખ્યો, ઇંદ્રને પિતાને લોકોએ નાકબુલ કર્યો, અને પ્રજાપતિ જાણે કકડાબુલા થઈ પડશે, તથા વળી જ્યારે બીજે કવિ આ પ્રમાણે સાફ જાહેર કરે છે કે સઘળા દેવ માત્ર નામનાજ છે, જ્યારે આપણે વિચારી શકે કે ધર્મસંબંધી વિચારોનો પ્રવાહ જે પર્વત અને નદિ વિષેના ભાવમાંથી નિકળ્યો, વળતી આકાશ અને સૂર્યની આરાધના તરફ વધ્યો, અને પછી ગાજવી જ મોલનાર અને વરસાદ આપનાર સરખા અદ્રશ્ય દેવોની પૂજાનું રૂપ જેણે પકડયું, તે પ્રવાહે પોતાનો માર્ગ લગભગ પુરો કર્યો હતો. એડાના કવિયો આઈસલાંન્ડમાં જે વિનાશવિષે સદા આગમચેતી કરતા–એટલે સૃષ્ટિના સંહારપેહલાં દેવતાઓને ઝળઝળાટ ખાવાવિષે આગમચેતી કરતા, તે વિનાશની આપણે હિંદુસ્થાનમાં પણ આશા રાખે. આપણે હવે ઈન્ટેશ્વર મતની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com