________________
(૧૪૫ ) પણે આગળ જોઈ ગયા છિયે કે ઈંદ્ર બીજા દેવો કરતાં વધારે શા. રીરિક, રૂપવાનું અને કથારૂપી દેવ થયે, તે એટલા જ કારણમાટે કે સષ્ટિમાં કોઈ એવી વસ્તુ ન હતી કે જેને એ વળગે, અથવા એવી કાંઇ કશ્ય વસ્તુ ન હતી કે જેથી કરીને એને પૂજારિયોના મનમાં એની વૃદ્ધિ અટકી શકે. વેદમાં આવેલા કોઈપણ બીજા દેવવિષે જેટલાં યુદ્ધો અને જેટલી વાર્તા લખાયેલાં છે, તે કરતાં ઈંદ્ર વિષે વધારે લખાયેલાં છે, અને એથીકરીને પૂર્વ કાળના કવિયોને પણ જે એવું લાગતું હતું કે ઈદે ઘસને, એટલે હિંદુસ્થાનના ઝિયુસને તેની શ્રેષ્ઠ પદવિએથી ઉડાડી મુકો, તે કેમ થયું હતું તે સમજવું આપણને બની આવે છે. પણ વિરદેવી એની પાછળ જ આવતી હતી.
આ દેવ પિત, જે છેડેક વખત સુધી બીજા સઘળા દેવોને ઝાંખમાં નાખતે જણા હતા, અને જેને ઘણાઓ વેદને જે શ્રેષ્ઠ દેવ નહિતો, એછામાં ઓછો સર્વને પ્રિય દેવ ગણતા હતા, તે દેવની સત્તાજિવિષે પહલવેહલાં શક લાવવામાં આવ્યો.
ઇંદ્ર ઉપરની શ્રદ્ધા અને ઇંદ્રવિષે શંકા,
આ વાત નવાઈ જેવી લાગે છે કે વેદનાં મત્રામાં બીજા કોઈ પણ દેવકરતાં ઈદ્ર માટે જ વધારે શ્રદ્ધાની જરૂર છે. આપણે વાંચે છિશે કે “જ્યારે તામસી (વિકાળ) ઈંદ્ર તેના વીજ જોરથી નીચે
કે છે, ત્યારે લોકો તેનેવિષે શ્રદ્ધા આણે છે.” વળી આપણે વાંચે છિયે કે ઈંદ્રના આ મહાન્ અને બળવાન્ પરાક્રમ જુવો અને એની શકિત કબુલ રાખે.” “એ ઈદ્ર, અમારાં સાથી અતલગનાં સગાંને ઈજા ન કર, કારણકે અમે તારી મોટી શક્તિ કબુલ રાખેછિયે.' “ ઈદ્ર, અમારા મનવિશે શ્રદ્ધા આવે તે માટે સૂર્ય અને ચંદ્ર નિયમિત ફરે છે.” આવી વિનતી લગભગ જાણે ધર્મસંબંધી વિવાદ જેવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com