________________
(૧૪) પણ એનું કથાસૂચક લક્ષણ વખતે વખત ઘણું જોરથી પ્રકટી નિકળ્યું છે. ઉદાહરણઃ જ્યારે અગ્નિ, વાયુ, અદિત્ય (સૂર્ય), ચંદ્ર મસ, ચંદ્ર અને ઉષસ્ (સહવારનું પ્રહાર)ના પિતા દાખલ તે દેખાય છે ત્યારે; તથા એની પુત્રિ, કે જે પુત્રિ પહલાં સવારનું - હાર (ઉષા) ગણાતી, જેની પાછળ સૂર્ય લાગ્યો હતો તે પુત્રિ તરફની એની પ્રીતિવિષે જે વાર્તા આવે છે–જે વાર્તથી પ્રાપવિના પૂજારિયોને પાછળથી એક મોટી અડચણ નડવા લાગી, તેમાં પ્રકટી નિકળે છે..
કોઈ કોઈ વાર પ્રહાણના કેટલાંક પ્રકરણ વાંચવાથી વાંચનારના મનમાં એવો વિચાર આવે છે કે એક શ્રેષ્ઠ આવરાવિક ઇશ્વર મેળવવાની જે માનસની અતિ ઇચ્છા તે આખરે પ્રજાપતિ એટલે સર્વજીવતી વસ્તુનો ધણી, તેને પામીને તપ્ત થઈ હતી અને આ નવા પ્રકાશના ઝળકટ આગળ બીજા સઘળા દેવા અલોપ થઈ જશે. આ પ્રમાણે આપણે વાંચિયે છિયે –
- પ્રથમમાં તો પ્રજાપતિ જ આ સર્વે હતો. પ્રજાપતિએ ભરત અથવા ટેકો આપનાર છે, કારણકે તે આ સર્વને ટેકો આપે છે. પ્રજાપતિએ પોતાના (vital breath) પ્રાણથી સઘળાં જીવતાં પ્રાણી પેદા કર્યા. પોતાના ઉદાનપ્રાણથી તેણે કેવાને પેદા કીધા અને પિતાના અપાનકાણથી મનુષ્ય પદા કીધાં. ત્યાર પછી તેણે મરણ પેદા કર્યું, કે જે સર્વ જીવતાં પાણિ
ને ભક્ષ કરનાર થાય. આ પ્રજાપતિનો અરધો ભાગ મૃત્યુ હતો અને અરધો ભાગ અમર્ય હતા, અને જે અરધો ભાગ મ. ર્યા હતા તે માટે તે મતથી ખીહત હતો.'
નિરીવરમત તરફ પ્રવાહ.
હિયાં આપણે જોઇયે છિયે કે પ્રાણના રચનારને પણ પ્રજાપતિમાં કંઈક મૃત્યપાત્ર જણાયું હતું અને એક વાકયમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com