________________
(૧૪૦) પ્રજાપતિ, જ્ઞાતા, પિતાનું પ્રકાશિત કવચ સજે છે; પિતે પ્રકાશી નિકળીને, બેહળા વિસ્તારમાં પ્રસરીને, અને તેને ભરી નાંખીને સવિત મેટામાં મોટું સુખ ઉત્પન્ન કરે છે
વળી તેને સંતાનદાતા ગણીને આરાધવામાં આવ્યો છે, અને એક મંત્ર (જગવેદ ૧૦, ૧૨૧) માં તેને સૃષ્ટિને કર્તા, સર્વ દેવમાં હલો, એવા શબ્દોથી સ્તુતિ કરી છે, તથા વળી તેને હિરણયગર્ભ એટલે સોનેરી બીજ અથવા સોનેરી ઇંડું કરી કહેલો છે.
“પ્રથમમાં હિરણ્યગર્ભ પેદા થયે આ સઘળાંને તે જન્મ • થી જ પેદા થયેલો ધણી હતું. તેણે પથ્વિ અને આકાશ સ્થાપ્યાંતે દેવ કિયે છે જેને આપણે આપણાં બલિદાન આપિયે ?
તે જે શ્વાસ છે જે જોર દે છે, જેની આજ્ઞા સઘળા તેજવી દેવે માનપૂર્વક પાળે છે, જેનો છાયો અમરતા છે, જેનો છાયો મૃત્ય છેતે દવ કિયો છે જેને આપણે આપણાં બલિદાન આપિયે
“તે કે જે પોતાની શકિતથી જીવતી અને ઉંઘતી દુનિયાને એકલો રાજા થયો, જે શું માનસ કે શું જાનવર સર્વની ઉપર અમલ કરે છે તે દેવ કિયો છે જેને આપણે આપણાં બલિદાન આપિયે?
તે જેની શકિતથી આ બરફવાળા પહાડે તથા કહે છે કે - મક પણ દૂરની નદી (સા) સાથે હયાત છે. તે, જેના આ મુલાકે બંને બાહુછે –તે દેવ કિયો છે જેને આપણે આપણાં બલિદાન આપિશે?
૨ કે જેનાથી આકાશ તજવી છે અને પવિ સુદ્રઢ છે, તે કે જેથી આકાશ, ખરે વળી ઉંચામાં ઉંચુ આકાશ પણ સ્થાપવામાં આવ્યું; તે કે જેણે આકાશવિશે વિસ્તાર માપ:તે દેવ કિયા છે જેને આપણે આપણાં બલિદાન આપિયે?
તે કે જેની તરફ, આકાશ અને પૃથ્વિ તેની મરજીથી દ્રઢ ઉભાં રહીને પિતાના મનમાં ઘૂજતાં પુજતાં જુવે છે તે, જેની ઉપર ઉગતા સૂર્ય પ્રકાશી નિકળે -તે દેવાકિયે છે જેને આપણે આપણાં બલિદાન અપિપે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com